________________
૧૫૧
પ્રકરણ ૧૫ મું સાથે પિતાના મહેલમાં આવ્ય; પ્રાત ક્રિયા કરી રાજસભામાં આવી મંત્રીઓ સાથે મંત્રણ કરવા લાગ્યો. તે સમયે દેવદ્વીપ યાત્રા કરવા ગયેલે અસુર અગ્નિવતાલ પણ પિતાનું કામ ત્યાં પુર્ણ થવાથી અચાનક આવી પ્રગટ થયે રજા વિગેરે તેને જોઈ ઘણા ખુશી થયા, “કેમ! તમારી યાત્રા તે સારી થઇને?” રાજાએ વૈતાલની ખબર પૂછી.
હા, મજાથી બધુંય અમારું કાર્ય સમાપ્ત થઈ ગયું પણ તમે બધા ઉદાસ કેમ જણાવ છો? ” રાજા અને મંત્રીઓનાં ક્ષેભ પામેલાં હૃદય જાણીને વૈતાલે પૂછયું
શું કરીએ? તમારા ગયા પછી એક એવી ઘટના બની છે કે જેના આગળ હું આ બધા મંત્રીઓ અને બધી નગરી લાઈલાજ બની ગઈ છે.'
રાજાનાં વચન સાંભળી ચકિત થતે વૈતાલ છે. “એહે! એવી તે શું હકિકત બની છે કે જેને સામનો કરવાની કોઈનામાં શક્તિ નથી ? "
• તમારા ગયા પછી, નગરીમાં એક ચેર ઉત્પન્ન થયે છેતે સારાય નગરને ત્રાસ પમાડવા અને તેમજ ભ૯મીત્રાદિક બુદ્ધિાંતોને પણ સતાવી રહ્યો છે, ભિન્ન ભિન્ન સ્વરૂપને ધારણ કરતો, અદશ્યપણે શહેરમાં ફરતે તે કેઈ. નાથી પકડી શકાતો નથી. એની આગળ અમે બધા હારી ગયા છીએ, વૈતાલ ! ”
રાજાની આવી વાતથી આશ્ચર્ય પામતે વૈતાલ છે; હું ત્રણ દિવસમાં એને પકડી તમારી આગળ હાજર કરીશ.” ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરી વૈતાલ હાથમાં ખગને ધારણ કરતા નગરીમાં ચેરની તપાસ કરવા લાગ્યું.
અદ્ભુત ચાર સર્વહરના એકએક્થી અધિક પરાક્રમ સાંભળી કાલી આ ચોરની અદ્દભુત શક્તિથી આશ્ચર્ય