________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
અત્યારે રાત્રીની શરૂઆત થતો હતી. રાજા આવ્યા ત્યારે યાગી માટા વવૃક્ષની નીચે અગ્નિકુંડ તૈયાર કરી ખેરનાં લાકડાંને સળગાવી જ્વાળાઓ પ્રગટાવતા હતા. એ અગ્નિની જ્વાળાઓના તેજમાં ક્રિયા કરતા ને ધ્યાનમાં એડેલા ચેાગીને રાજાએ જોયા, રાજાને જોતાં ચેાગીએ વડલાના ઝાડ ઉપર રહેલા મનુષ્યના શમને લાવવાની આજ્ઞા કરી અને પુન: ધ્યાનમાં લીન થઈ ગયા. યાગીનાં ચન સાંભળી રાજા એ મેટા વૃક્ષ ઉપર ચઢો. પેલા મૃતકની પાસે જઈ વૃક્ષની શાખા સાથે માંધેલા તેના બંધ કાપીને રાજાએ શબને જમીન ઉપર નાખ્યુ તે તેનો પાછળ રાજા વિક્રમાદિત્ય પણ ઉતરી પડયા.
રાજા જમીન ઉપર આળ્યે, એટલે મૃતક પાછું તુરત જ વૃક્ષની શાખાએ જઇને ચાયું. આશ્ચર્ય ચક્તિ થતા રાજા મૃતકને લેવાને ફરી વૃક્ષ ઉપર્ ચઢયા, તે મૃતકને લઇને નીચે આવ્યા ને પાછુ મૃતક ઝાડ ી ડાળીએ જઈને વળગ્યું. વારંવાર રાજા મૃતકને જે કરવાના પ્રયત્ન કરતા, પણ શમ રાજાના હાથમાં રહેતુ નહિ. આ વિષય સ્થિતિ જોઈ વૈતાલ તરત જ ત્યાં પ્રગટ થયા. વૈતાલ પેલા વૃક્ષની ડાળીએ વગેલા મડદામાં પ્રવેશ કરીને એયે; હું અવતીના ! સાંભળે!!
66
૧૬
गीतशास्त्रविनोदेन कालो गच्छति श्रीमताम् । व्यसनेन हि मूर्खाणाम्, निद्रया कलहेन वा ।। ભાવા-કાવ્ય, શાસ્ર અને સંગીતના વિનોમાં બુદ્ધિમાન પુરૂષો પાતાનો કાલ વ્યતીત કરે છે; ત્યારે સુખોઆનો સમય પ્રમાદમાં, નિદ્રામાં કે કલેશમાં જ વ્યતીત
થાય છે.
66
અત્યારે મધ્યરાત્રી થતી હાવાથી નિશાનો સમય