________________
પ્રકરણ ૨૧ મું
૧૯૯
વાપરી નાખી. મંત્રીઓએ રાજવહીમાં લખાવ્યુ કે, દૂરથી હાથ ઉંચા કરી ધ લાભ, એટલા શબ્દો ખેલવા માત્રથી નરપતિ વિક્રમાદિત્યે સિદ્ધસેનસૂરિને કાટી સુવર્ણ અર્પણ કર્યુ.
ગુરૂ સિદ્ધસેનસૂરિ કેટલાક દિવસ અવ'તીમાં રહી ત્યાંથી વિહાર કરતા કરતા ને ભભ્ય થવાને પાતાની જ્ઞાનમય દેશ નાથી પ્રતિબાધ પમાડતા સૂરિ ૐકારપુર પધાર્યા, એક દિવસ ત્યાંના આગેવાન શ્રાવકોએ સૂરીધરને વતિ કરી; કહ્યું “ કારપુરમાં સમૃદ્ધિ અને શ્રાવકાની જાહેાજલાલી છતાં એક વાતની અહીં ખામી છે ! શિવના પ્રખ્યાત મંદિર કરતાંય સુંદર એક જીનમ ંદિરની જરૂર છે, તે અહીંના બ્રાહ્મણા થવા દેતા નથી. આપ વિક્રમાદિત્યને પ્રસન્ન કરે, અને તે કામ આપનાર્થી જ માત્ર બની શકે તેમ છે, અન્યથા નહિ.”
શ્રાવકોની વાત સાંભળી સૂરિજીએ કહ્યું, “તમારી ઇચ્છા મુજબ હુ' અહીંયાં ચૈત્ય કરાવી આપીશ.”
ગુરૂ સિદ્ધસેનસૂરિ કારપુરમાં કેટલાક દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કર્યાં. પાતાના સંયમગુણની રક્ષા કરવા માટે સાધુએ એકજ સ્થાનકે સ્થિરવાસ કરીને રહેતા નથી. જુદે જુદે સ્થાનકે વિહાર કરવાથી અનેક ભવ્યજનાને ધમ પમાડી શકાય, અને સારા ખાટા મનુષ્યોના પરિચય પણ થાય. આવા કાણુથી દિવાકરસૂરિ વિહાર કરતા કરતા ઉજ઼ાયની નગરીમાં આવ્યા.
એક દિવસ ગાચરીના કાર્યથી પરવારી મધ્યાન્હ સમયે ચાર શ્લોકને લઈને દિવાકરસૂરિ રાજસભામાં આવવાને નીકળ્યા. રાજદ્વાર આગળ આવી તેમને પ્રતિહારીને પત્ર ઉપર એક શ્લાક લખી આપીને રાજસભામાં માકયે. પ્રતિહારીએ વિક્રમાદિત્યની સભામાં પ્રવેશ કરી, રાજાને નમી