________________
| વિક્રમચરિત્ર યાને કલ્મિનિષ
એ શ્લોક રાજાના હાથમાં આવે. એ લેકમાં સૂરિજી મહારાજને પૂછયું કે, “ ચાર શ્લોક લઈને એક સાધુ દ્વાર આગળ ઉભા છે તે રાજસભામાં આવે કે પાછા જાય.”
એ લોકના ભાવાર્થથી પ્રસન્ન થયેલા રાજાએ કહેવત હાવ્યું કે, “આ ઑકની તમને દશ લાખ સુવર્ણ મહેર આપવામાં આવે છે; છતાંય ચાર બ્લેકવાળા સાધુને આવવાની ઈચ્છા હોય તો ભલે આવે !”
રાજાની આજ્ઞા પ્રતિહારીએ રિને કહી સંભળાવી. એ સુવર્ણની મનથી પણ ઈચ્છા નહિ કરનારા સૂરિરાજ સભામાં આવ્યા. પૂર્વ દિશા તરફ બેઠેલા રાજાની સન્મુખ ઉભા રહીને તે સૂરિ નીચે મુજબ લેક બેલ્યા.
मपूर्वेयं धनुर्विद्या, भक्तो शिक्षिता कुतः । मागणौधः समभ्योति, गुणो याति दिगन्तरम् ॥ ભાવાર્થ-હે રાજન! આપ આવી અપૂર્વ ધનુવિધા કયાંથી શીખ્યા કે માગણયાચકને સમુહ તમારી પાસે આવે છે, અને ગુણ ને પ્રશંસા દૂર જાય છે, અથવા તો. બાણને સમુહ તમારી પાસે આવે છે, ને ગુણરૂપી જે પણ છે તે દૂર જાય છે,
બે અર્થને સુચવનારા અપૂર્વ ને સાંભળી રાજા તે દિશાએથી પિતાનું મુખ ફેરવી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠે; સૂરિ દક્ષિણ દિશા તરફ રાજાની સન્મુખ જઈને ફરીથી બીજો શ્લોક બાહ્યા.
सर्वदा सर्वदोऽसीति, मिथ्या सस्तूयते बुधैः । नारयो लेभिरे पृष्ठं, न वृक्षः परयोषितः ।।
ભાવાર્થ–હે રાજન! તમે હંમેશાં સર્વને બધું આપનારા છે, એવી તમારી સ્તુતિ પંડિત પુરૂષે ખેતી કરે છે; કેમકે તમે શત્રુઓને પૂઠ બતાવતા નથી. અને પરસ્ત્રીઓને