________________
વિક્રમચરિત્ર યાને કૌટિલવિયા એ પ્રમાણે વિચાર કરી રાજા મૃતકને પોતાની પીઠ સાથે મજબૂત બાંધી પકડીને નીચે ઉતાર્યો. રાજાએ મૃતકને ગીની પાસે મુકવાથી યેગી ઘણું જ ખુશી થયે. આ પરાક્રમી વિના મૃતકને લાવવાને કાણુ શક્તિમાન હતું ?
શબને જોઈ પ્રસન્ન થયેલા એગીએ રાજાને કહ્યું, હે રાજન ! તમારા મસ્તક ઉપર હવે હું શિખાબંધ કરીશ, કે જેથી તેમની ક્યિા કરતાં તમને કાંઈપણ ઉપદ્રવ થાય નહિ, રાક્ષસ, વ્યંતર, દેવ કે અસુર અથવા ભુતપ્રેત તમને વિન્ન કરવાને સમર્થ થાય નહિ, તે માટે વિદ્યા સાધન નારાઓ પહેલાં શિખાબંધ કરીને પોતાની અંગરક્ષા કરે છે, ને તે પછી બીજી ક્રિયા કરી પોતાની વિદ્યા સિદ્ધ કરે છે. રાજાને એ પ્રમાણે કહી ભેગીએ સર્વ સામગ્રી લાવીને રાજાના મસ્તક ઉપર શિખાબંધ કર્યો. રાજાએ શિખાબંધ કરવા દોધે, તેથી આ દુષ્ટ વેગ મનમાં ઘણે ખુશી શા. પિતાના મસ્તક ઉપર શિખાબંધ કરતો જોઈ રાજા વિચારમાં પડયે “નક્કી આ દુષ્ટ અધમ ગી મારે વધ કરવા ઇચ્છે છે, તો સમયને જાણનાર હું એવું કરીશ કે જેથી મને સુખ થાય.”
શિખાબંધ કર્યા પછી ગીએ હેમહવનની ક્રિયા કરવા માંડી. એ ક્રિયા પુરી કરી યોગી જે રાજને અગ્નિના કંડમાં રમવાને વિચાર કરે છે તે રાજા ચેત્યો. “ અરે,
આ દુરામા મને હેમીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે શું ? પિતાના ઉદરની પૂરતીને માટે પ્રપંચમાં મશગુલ બની આવા ગયો પણ કેટલીક બધી મર્યાદા ઓળંગી જાય છે; તે એક સામાન્ય જનની તે શી વાત? હવે તો વાગે તેવા દેવા દે !
હેમક્રિયાથી પરવારી ગી છે. રાજન!