________________
૧૬૭
-=
=-
-
~
---
------
પ્રકરણ ૧૯ મું વ્યતીત કરવા હું તમને આશ્ચર્ય કરનારી મનહર કથા કહું છું, તે હે ભૂમિનાથ ! તમે સાંભળે.”
મૃતકના જવાબથી રાજા ખુશી થે બે ; “ કહે ભાઈ! કઈ અદ્દભુત યા પ્રાચીન કથા કહે!”
સાંભળે ત્યારે !”
તે મૃતક રાજા વિક્રમાદિત્યને અનુક્રમે પશ્ચીશ વાતો કહી સંભળાવી. એ પરીશ મૃતકની વાર્તા સાંભળતાં આશ્ચર્યચકિત થયેલા રાજાએ રાત્રી પૂરી કરી. પ્રાત:કાલને સમય થવા આવ્યા એટલે વૈતાલ પ્રગટ થઈને બોલ્યો, “હે મહારાજ! આ દુષ્ટ યેગી આપ જેવા પુરૂષોત્તમ પુરૂષને બળતા અગ્નિમાં હરામ કરી સુવર્ણ પુરૂષ સિદ્ધ કરવાને
છે છે, તો આ છળવાન પગીને આપે વિશ્વાસ કરી ઠગાવું નહિ; એના માયાવચનથી આપ લોભાઈ ઠગાશે નહિ. વિતાળનાં વચનથી સાવધ થયેલે રાજા મનમાં વિચાર કરવા લાગ્યું; “અહો ! આ દુબુદ્ધિ ગી આવે ખે કદાગ્રહ કરી નરભવ હારી જાય છે, એક ભવમાં નિરંતર છળકપટ કરી લાખે ભવ હારી જાય છે. ખચિત, સને દુધનું પાન વિષને જ પેદા કરનારું થાય છે. મુખને, દુજનને ઉપદેશ પણ ક્રોધ ઉત્પન્ન કરે છે. આ દુષ્ટ જોગી મને શું કરે છે તે જોવા દે. હ પણ સમયને ઉચિત જે યોગ્ય લાગશે તે કરીશ.”
अनीतं नैव शोचंति, भविष्यं नैव चिंतयेत् । વત્તાનેર જન, વરિત વિજ્ઞાન છે
ભાવાર્થ–બુદ્ધિવંત પુરૂષે જે થઈ ગયું તેને વિચાર કરતા નથી તેમજ ભવિષ્યમાં શું થશે તેને પણ વિચાર કરતા નથી, પણ વર્તમાનકાળમાં અત્યારે શું કરવા યોગ્ય છે તેને જ માત્ર વિચાર કરે છે.