________________
પ્રકરણ ૨૦ મું
૧૭ પડતી ઇ પર તણી, ચઢતી આપ ચહાય, પણ પાપી શું કરી શકે? ધાર્યું વિધિનું થાય.'
પ્રકરણ ૨૦ મુ
વચમાં આવતી વૃદ્ધા રાજ ગયાં રાવણ તણું, તાજ થયાં તારાજ
ફના કરે સ ખલકને, વનિતા કટાબાજ.” પરદુ:ખભંજન રાજ વિક્રમાદિત્ય રાજસભામાં બેઠેલા હતા. મંત્રીઓ પણ સામે પોતપોતાની જગાએ બેઠા હતા. બીજા અધિકારીઓ સર્વ પિતતાને સ્થાનકે બેઠા હતા. સુવણ પુરૂષની હકીકત જાણું મસ્તક ઘુસાવતો ભટ્ટમાત્ર બેલ્યા: “મહાર જા! આપનું ભાગ્ય અદ્દભુત છે. દુષ્ટ પેગી ઈર્ષ્યા રાખી પ્રપંચથી છાપને નાશ કરવાને ઈચ્છતો હતો. પણ બીજાને દ્રોહ કરવા જતાં પોતાનો જ નાશ થઈ ગયે. જગતમાં પોતાનું કલ્યાણું ઇચ્છનારા મનુષ્ય બીજા પર દ્વેષ રાખી તેને કષ્ટમાં પાડવાનો વિચાર કર નહિ, નહિતર પેલી વીરમતી જેવા હાલ થાય ? ”
“એ વીરમતી કેણ ને એના શું હાલ થયા?” રાજાએ પૂછયું.
ભટ માત્ર બે –ચંદ્રપુર નગરમાં વીર નામે એક શેઠ રહેતો હતો. તેને વીરમતી નામની પ્રિયા હતી. વીર શેઠને જયા નામે એક વૃદ્ધ માતા હતી. વીરમની કાંઈક ઉછુંબલ હેવાથી તે સાસુની ભક્તિ કરતી-હિ ને પોતાના ધણ ને આડું અવળું સમજાવી સાસુ સામે ઉશ્કેરતી હતી. વારેવારે જડે.સીની ટેકથી વીરતીને બહાર ફરવામાં પોતાની સાસુ નડતી હોવાથી એ કાંટે હંમેશને માટે દૂર કરવાને તેણીએ વિચાર કર્યો. એક દિવસે પર્વ આવવાથી