________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
વહેલી સવારે માતાને જોઇ આશ્ચર્ય ચક્રિત થયેલા વીરશ્રેષ્ઠી પત્ની સાથે ઉઠીને ખુશી થતા માલ્યા, “ અરે તા ! આ શું ? આ બધી લક્ષ્મી તુ કર્યાંથી લાવી ? પુત્રનાં વચન સાંભળો વૃદ્ધા બેાલી, “ અરે દીકરા ! તને શુ વાત કહું ? અગ્નિમાં ખળીને હું ઇંદ્રના દરબારમાં હાજર થઇ. મારા સાહસથી પ્રસન્ન થયેલા સુરે, મને આ આસૂપ ને કીમતું વસ્ત્ર આપી સ્વર્ગ ભૂમિ ઉપરથી અહીં આપણે ઘેર મને માકલી દીધી,” વૃદ્ધાએ કટપેલી વાત કહી
૧૭૪
66
“ માતા ! ભારે કામ થયું—ઇંદ્ર તારી ઉપર પ્રસન્ન થઇ તને અહીં માકલી તે ! સારૂ થયું તું આવી તે !” “ હા ! દીકરા ! મને ઇંદ્રે કહ્યું કે અરે વૃદ્ધા, હાલમાં તારૂ કામ નથી, તારે ઘેર જા, ને તારૂં ઘર સમળીને રહે.” માતા ! તમારી પેઠે હું કાજ ભ્રક્ષણ કરૂ તા ઇંદ્ર મને આવી સમૃદ્ધિ આપે કે નંદુ વારૂ ? ,, સાસુ પાસેની લક્ષ્મી જોઇને તે મેળવવાને ઇચ્છતી. પેલી વીસતો બાલી. સાચુ કરતાં પણ અધિક દ્રવ્ય લાવવાનું તેને મન થયું હતું. જરૂર વહુ બેટા ! તારા જેવી જીવાન અને સુંદર વહુને જોઇને તેા ઇંદ્ર બહુ રાજી થાય ને મારા કરતાં આઠગણા અલંકારા અને વચા આપી તારૂ સન્માન કરો.” સાસુની વાત સાંભળી વીરમતી રાજી થઇ.
46
“ ત્યારે ચાલા, આજ રાતે હું પણ સ્વર્ગમાં જા મારે માટે ચિતા રચો અને રાતે હું તેમાં પ્રવેશ કરીશ. ”
વીરમતી, તેની સાસુ અને વીરશ્રેષ્ઠી એ ત્રણેએ સળીને નદીના કાંઠે જઇ ચિતા તૈયાર કરી. રાત્રીને સમયે વીરમતી અને એની સાસુ ચિંતા પાસે આવ્યાં. વીરમતી ભગવાનનું નામ યાદ કરતી પ્રક્ષિણા ને ચિતા ઉપર