________________
૧૭
વિક્રમચરિત્ર યાને કૌટિવિજય
ભાષા
બની શકે છે? વયા, ચારિત્ર, તપ, શોલ આર્પાદ ધર્મનું આરાધન કરનારને દેવતાઓ પણ નમે છે, તેની પૂરો કરે છે. અરે! જેની બુદ્ધિ ધર્મમાંજ તનમય થયેલી છે એવા ધર્મ પરાયણ જનાનાં કાર્યાં ગમે તેવી મુશ્કે માં, ગઢે તેવા કર્ર સચેગામાં પણ સદ્ધ થાય તે જગતમાં અદ્વિતીય એવા ધર્મની તે શી વાત!”
નિશાસમયે રજા ગુપચુપ નગરીમાંથી નીકળી ગયેલા હેવાથી પ્રાત:કાળે રાજાને નહિ જોવાથી મંત્રીએ રાજાને શેાધવા લાગ્યા. નગમાં કઇ ભાળ ન મળવાથી મંત્રીઓ નગરી બહાર ફરતા ફરતા ઉદ્યાન અને જંગલ જોતા જોતા ક્ષીપ્રાના તટ ઉપર પેલા ચોગીના અગ્નિકુંડ પાસે આવ્યા ત્યાં અગ્નિકુંડ પાસે રાજાને ઉભેલા જોયા, ને સામે કુંડમાં સુવર્ણ પુરૂષને જોઇ મંત્રી સહિત બધા વિચારમાં પડયા; મહારાજ! આ શું? ા પુર્ણ પુરૂષ શુ? આપ અત્યારમાં અહીંયાં કર્યાંથી?”
66
મત્રીઓના જવાબમાં રાજાએ પેલા ચેાગી સંબધી સર્વે હકીકત કહી સભળાવો. રાજાની વાત સાંભળી મત્રી સહીત સર્વ લાકા અજાયબ થયા. રાજા સુવણ પુરૂષને અગ્નિકુંડમાંથી બહાર કાઢી રથમાં સ્થાપી નગરીમાં લાન્ચે તે તે નિમિત્તે તેણે માટેા પ્રવેશમહેસવ કર્યાં. યાચક અને ગરીમ જનને છૂટે હાથે દાન આપી તેમને સાષ્યા.
એ સુવર્ણ પુરૂષને રાજમહેલમાં લાવી પાતાના શયનગૃહની બાઃહના ખાનગી ખડમાં રાખ્યા. એ પુરૂષનાં અગાપાંગ છેઢીને રાજા રાજ પ્રાતઃકાળે દાન કરતા ને બીજી વારે તે સુવર્ણ પુરૂષ અક્ષત ની જતા; કપાયેલા પગાપાંગ નવીન પ્રગટ થતાં હતાં. મહેનત બીજાએ કરી જ્યારે ફળ તા ભાગ્યમાં હાય તેને જ મળે.