________________
વિક્રમચરિત્ર યાતે કૌટિલ્યવિજય
૧૬૨
ગધેડીને ભાર વહન કરવા પડે છે.
રાજમહેલમાં આવેલા રાજા પુત્રને જોઇ ખુશી થા મા; - હે પુત્ર ! પ્રતિષ્ઠાનપુરથી આવીને સીધે તું મારી પાસે આવ્યો હેત તા ? નકામા કાલવિક્ષેપ કર્યો ને બધી નગરીને તે હેરાન કરી, ઝ
પિતાજી! મારી નિર્દોષ માતાને હગીને તમે પરણ્યા અને તેને છેતરીને તમે અહીં આવ્યા. હવે હુ પછવાડે અહીં આવીને તમારી સભામાં નમાલા થઇને ઉભા રહુ ને હું તમારો પુત્ર છું એમ કહું એ તમારા જેવા અલવાન પુરૂષને શરમાવનારૂં તેા ખરૂ જ ને !”
“ પણ તેથી શું? તુ મારા પુત્ર છે. પુત્ર પિતા પાસે જાય એમાં વાંધે. પણ શું ?”
- તમારા જેવા વીરાના પણ વીર ગણાતા પુરૂષાની પાસે નમાલા આવીને ઉભા રહેવું એના કરતાં કાંઇ ચમત્કાર કરીને આળખાણ આપવી એજ ઠીક. પતાજી ! તમે મારી માતાને ગીતે છેતરી ગયા, તે મારે પણ મંત્રી સામત, ગુણિકા અને આપ સહિત સને ઠંગીને ખરાખર વ્યાજ સાથે અા લેવા જોઇએ; અને તેથી લીધે કેમ ખરૂને ?
ખરૂ છે પુત્ર ! તારી માતાને મેં પરણીને છેડી એ કાંઇ સારૂં કર્યું" નથી. એ કપટકળા કાંઇ ઠીક કરી નહિ, ઝ એમ ખાલી રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
""
હશે, પિતાજી, એ બધે! કતા પ્રભાવ છે. તમારો એમાં શુ દાષ છે ! પણ હવે આરી માવાને મારે તેડવા જવું જોઇએ. કારણ કે પ્રતિજ્ઞા કરી હતી, કે પિતાને મળી જરૂર તને તેડવાને આવોશ. તેથી મારી માતા સિવાય અહીં મારાથી ભાજન પણ લઇ શકાશે નહિ,
આ પ્રમાણે કહી પિતાની રજા મેળવી વિક્રમચરિત્ર