________________
૧૬૦.
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય “એ દેવે ફરિને એની સંભાળ પણ ન લીધી !” વચમાં વિક્રમાદિત્ય બોલે, “ના! એ ધુત્ત એને છેતરીને ચાલ્યો ગયે. બીજી અનેક મહર રાજ્યશ્મીમાં લેભાઇ એને ભૂલી ગયે. ” એ બાળક મુદ્દાસર બેલતે ગયો.
“હા, પછી ? ”
રાજાના પુછવાથી બાળક બો; “ પછી એ મર્ભવંતી બાળાને પુર્ણ માસે એક મનોહર દેવકુમાર સરખે દેવકુમાર નામે પુત્ર થયે, કેમે કરીને તે પુત્ર મારા જેવડો થા. 23
એ દેવકુમાર પુત્રને તું ઓળખે છે? તે સિવાય તું આવી રહસ્યમય હકીકત શી રીતે જાણે
હા, કૃપાનાથ! હું એને કેમ ન ઓળખું? એ ને હું એકજ છીએ, એજ દેવકુમાર એક દિવસ અવંતીમાં આ ને પોતાના પરાક્રમથી આજે તે આપની આગળ હાજર થયે છે ! ”
રાજા વિક્રમાદિત્ય પોતાના પુત્રને ઓળખી હર્ષથી હર્ષિત થયો છતો સિંહાસનથી ઉતરી પુત્રની પાસે આવી તેને ભેટી પડયો.
આ અભુત બનાવથી રાજસભા સહિત મંત્રીઓ આશ્ચર્યચકિત થયા, ચારમાંથી પિતાપુત્રનું મિલન જાણી સવે ચકિત થયા, “પુત્ર! એ દેવ બનેલ પુરૂષ બીજે કઈ નહિ પણ હું પોતેજ વિક્રમાદિત્ય !” રાજાએ એ ભેદને સ્ફોટ કર્યો.
હા, પિતાજી! હું તો ક્યારનોય આપને ઓળખી ગયે છું! આપના સિવાય આવાં પરાક્રમ બીજે કશું કરે?” ઠંડે કલેજે દેવકુમાર છે .
દેવકુમારના શબ્દથી આશ્ચર્ય પામતો વિક્રમાદિત્ય