SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦. વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય “એ દેવે ફરિને એની સંભાળ પણ ન લીધી !” વચમાં વિક્રમાદિત્ય બોલે, “ના! એ ધુત્ત એને છેતરીને ચાલ્યો ગયે. બીજી અનેક મહર રાજ્યશ્મીમાં લેભાઇ એને ભૂલી ગયે. ” એ બાળક મુદ્દાસર બેલતે ગયો. “હા, પછી ? ” રાજાના પુછવાથી બાળક બો; “ પછી એ મર્ભવંતી બાળાને પુર્ણ માસે એક મનોહર દેવકુમાર સરખે દેવકુમાર નામે પુત્ર થયે, કેમે કરીને તે પુત્ર મારા જેવડો થા. 23 એ દેવકુમાર પુત્રને તું ઓળખે છે? તે સિવાય તું આવી રહસ્યમય હકીકત શી રીતે જાણે હા, કૃપાનાથ! હું એને કેમ ન ઓળખું? એ ને હું એકજ છીએ, એજ દેવકુમાર એક દિવસ અવંતીમાં આ ને પોતાના પરાક્રમથી આજે તે આપની આગળ હાજર થયે છે ! ” રાજા વિક્રમાદિત્ય પોતાના પુત્રને ઓળખી હર્ષથી હર્ષિત થયો છતો સિંહાસનથી ઉતરી પુત્રની પાસે આવી તેને ભેટી પડયો. આ અભુત બનાવથી રાજસભા સહિત મંત્રીઓ આશ્ચર્યચકિત થયા, ચારમાંથી પિતાપુત્રનું મિલન જાણી સવે ચકિત થયા, “પુત્ર! એ દેવ બનેલ પુરૂષ બીજે કઈ નહિ પણ હું પોતેજ વિક્રમાદિત્ય !” રાજાએ એ ભેદને સ્ફોટ કર્યો. હા, પિતાજી! હું તો ક્યારનોય આપને ઓળખી ગયે છું! આપના સિવાય આવાં પરાક્રમ બીજે કશું કરે?” ઠંડે કલેજે દેવકુમાર છે . દેવકુમારના શબ્દથી આશ્ચર્ય પામતો વિક્રમાદિત્ય
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy