________________
પ્રકરણ ૧૮ મુ
૧૫૫
રાજાની આજ્ઞા જાહેર કરે છે કે, જે કાઇ ચારને પકડી આપશે તેને શજા અધ રાજ્ય આપશે.
""
“તા જા, પાહુના સ્પર્શ કરી મને રાજા આગળ જાહેર કર, ને અધ રાજ્ય મેળવી તું સુખી થા !”
“ અરે ના ! ના! એ અર્ધ રાજ્યના લાભ કરવા જતાં મારી લક્ષ્મી પણ જતી રહે ! પાતાનું કાર્ય સિદ્ધ થતાં રાજા મારાં ઘરબાર પણ તારાજ કરે! રાહ વાજાને વાંદરાં એ તા!”કાઇનાં થયાં નથી ને થવાનાં નથી. તારે જરાયે ભય રાખવા નહિ. તું તારે પહુને સ્પર્ધા કર, હું બધુંય સારૂ કરીશ, '
સહરનાં વચન સાંભળી લાલચને વશ થયેલી કાલીએ રાજસેવકો પાસે જઈને પહના સ્પર્શ કર્યાં. પાતાનુ કાર્ય સિદ્ધ થવાથી રાજસેવકાએ રાજસભામાં આવી રાજાને બધી વાત નિવેન કરી. રાજા મત્રીઓ સામે જોઇ વિચારમાં પડયા.
“કૃપાનાથ ! શું વિચાર કરે છે ? વેશ્યાચારને પકડાવી આપે તેા. એથી રૂડય બીજી શું? '' મંત્રીઓ ખુશી થયા પણ ભરૃમાત્રે રાજાની વિચારશ્રેણિ તાડી; “ એ વેશ્યા જો ચારને પકડી આપે તેા તેને રાજ્ય શી રીતે આપવું ? મેાટી વિચારવાની વાત છે એ તા!”
“ એમાં વિચાર કાંઇ નથી કરવાના મહારાજ ! ચારને પકડી એને શિક્ષા કરી એક વખત એના પાપના બદલા તા એને આપા ! તે પછી વેશ્યાની વાત. ”
- પછી વેશ્યાની વાત તે રહી જ ને! આ તા ધર્મ સર્ટ ! છ
“ એના પણ ઈન્સાફ થઇ શકશે. આપ એ વેશ્યા સાથે પાણિગ્રહણ કરા એટલે એ રાજ્ય લક્ષ્મી પણ આપતીજ ! ”