________________
પ્રકરણ ૧૮ મું
૧૫૭
પાસે દેડી આવી તેને ઢંઢળવા લાગી, “ઉઠ! મુવા ઉઠ! હજી નફકર થઈને સૂતા છે શું? જે તે ખરે જરી આંગણે ઘાડ આવી છે તે !”
હાવરી હાવરી કાલીને જઈ જાગૃત થયેલો ચાર મનમાં જરાક હસ્ય, “અરે આવું છું, ગભરાય છે શું એમાં ?” તેનું ન ફકરૂં વચન સાંભળી ગભરાએલી વેશ્યા બેલી;
મને ભેળીને ભેળવી પટહુને સ્પર્શ કરાવી હવે સુખે પિઢતાં લાજ નથી? રાજાનો પણ તેને ભય નથી શું ? જા, હવે રાજાની પાસે આ સેવકની સાથે! ”
રાજસેવાની ઉતાવળથી વેશ્યાએ તાકીદ કરેલે ચાર નાહી ધરી પરવાર્યો. બરાબર મધ્યાહુ સમયે તે તૈયાર થયે; “ચાલ ! મારી સાથે તું પણ ચાલ ! ”
અરે, ભુંડા ! મને કાં આપદામાં નાખે છે? તું તારે એકલો જા! તારા ગુન્હા કબુલ કરી નૃપની આગળ જાહેર થા ! )
“ અરે પણ નિર્ભય થઈને તું મારી સાથે ચાલ તે ખરી ! ) - હાથે કરી કુવે પડવા હું નથી આવવાની ! તારા જેવાના વિશ્વાસમાં હું નથી ફસાવાની ! સમજે? હાય! હાય! હું શું જાણું કે તારા જેવા મનુએ પોતાના આશ્રિતોને જ ફસાવતા હશે તે !” કાલી વલેપાત કરવા લાગી, “આને પકડી જાઓ, આજ ચાર છે, એ મુ મારે ઘડો લાડ કરવા માગે છે કે શું ? ”
અરે તું ભલી થઈને મારી સાથે ચાલ તો ખરી !” ચારે એને સમજાવવા માંડી. ચારની સમજાવટથી વેશ્યા ભાવી ઉપર આધાર રાખી તેની સાથે જવાને તૈયાર થઇ. રાજાનાં વસ્ત્રાભરણ તેમજ બર્ગને ધારણ કરી તે ચાર