________________
પ્રકરણ ૧૫ મું
૧૫૩
પેાતાના જ્ઞાનથી તને અહીં જાણીને અહી આવી તને તે મને પકડે તે આપણી શી વલે થાય ? ”
“ એનાથી કાંઈ થવાનું નથી. તું જરાય ગભરાઇશ હિ, કાલી ! હું એવુ' કરીશ કે જેથી તને ને મને સુખ થશે; પછી કાંઈ !
સહરનાં વચન સાંભળી કાલી વિચારમાં પડી ગઇ. દેવતાની શક્તિથી પણ નહિ ડરનારા આ કાણ તુરી? નક્કી આ કાઈ ઘણી વિદ્યાશક્તિવાળા વિદ્યાધર કે માનવી હશે; પણ એવાઓને રાજા વિગેરેને પીડા કરી નગરીને ત્રાસ આપવાની શી જરૂર? ”
,,
કાલીન વિચારમાં વહેતી મુકી ત્રીજા દિવસની રાત્રીએ સુર કાલીના મકાનમાંથી નીકળ્યે; અદૃશ્યપણે નગરમાં ભખતા વૈતાલની સન્મુખ આવ્યા વૈતાલને પોતાની સન્મુખ ચાલ્યા આવતા ઊઈ અદ્રશ્ય રહેલા તે સહરે વૈતાલના હાથમાંથી ખડગ હરી લીધું. પાતાનુ ખડ્ગ અચાનક ગુમ થવાથી વેતાલ ચમકયા; ચારે બાજુએ નજર કરી પણ કોઇને જોયા નં. સહુરતા પ્રબળ પુણ્યથી વેતાલ જ્ઞાનથી પણ જાણી શકયા નહિ, વ્યાકુળ બનેલા વૈતાલ ત્રણ અહારાત્રી પૂર્ણ થવા છતાં ચોરને પકડાયા વગર રાજા પાસે પાછા આવ્યું.
સહુર પણ વૈતાલનું ખડ્ગ હુરી નગરમાં ફરતા પેાતાને સ્થાનકે ચાલ્યેા ગયા. એ ખડ્ગ કાલીને હવાલે કરી ટુંકાણમાં તેને ઇતિહાસ કહ્યો. તેના અદ્ભુત પરાક્રમથી કાલીના આનંદનુ તે પૂછ્યુ... જ શું?
રાજા પાસે આવેલા વૈતાલ આલ્યા;
રાજન ! આ અદ્દભુત પુણ્યપ્રભાવવાળા હોવાથી મારી શક્તિ ચાલી શકતી નથી. મને લાગે છે કે હુવે એ કાઇનાથી પકડી
ચોર કે