________________
૧૫૪
વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય શકાશે નહિ, માટે તેને પ્રગટ કરવા બીજે કઈ ઉપાથ કામે લગાડવું જોઈએ.”
વૈતાલનાં વચન સાંભળી રાજાએ મંત્રીઓ સામે જોયું. મહાસત્ત્વશાલી ચારને પકડવા માટે નગરીમાં ઘણું કરાવીએ કે જે ચેરને પકડાવી આપશે તેને રાજા પોતાનું અધ રાજ્ય આપશે.”
રાજાની એ વાત મંત્રીઓએ માન્ય કરી. “ભલે એ રીતે પણ જે ચોર પકડાઈ જાહેર થાય તે આખા નગરની આફત દૂર થાય.” રાજાની પહ-ઘોષણા નગરમાં જ્યાં ત્યાં જાહેર થવા લાગી. રાજસેવકે પટહુ વગાડી કહેવા લાગ્યા કે, “જે કેઈચારને પકડી આપશે તેને રાજા પોતાનું અધ રાજ્ય આપશે.”
જે મતિ પીછે નીપજે, સે મતિ પહેલાં હોય; કાજ ન બગડે આપણે, દુર્જન હસે ન કેય.
પ્રકરણ ૧૮ મું.
કૌટિલ્યવિયે “પવન ફરે વાદળ ફરે, ફરે નદીમાં પુર; ઉત્તમ બેલ્યા નવી ફરે, પશ્ચિમ ઉગે સૂર.
રાજસેવકે પટ વગાડી ઉદુષણું કરતા વેશ્યાવાડા તરફ આવ્યા. પટહ વગાડી ત્યાં પણ તેમણે ઉદ્ઘેષણ કરી. પટહને અવાજ સાંભળી સર્વહર ચમક કાલીને બોલાવી એણે પુછયું,
“શું છે આ? કાંઈ જાણવા જેવું છે કે નકામું?” “હા! તારા લાભનું છે. પયહ વગાડી રાજસેવકો