________________
પ્રકરણ ૧૫ મું
૧૪૯ છે. પ્રસાય છે; મદ ઝરતા હાથીએ, ભયંકર ભુજગે અને આકાશવિહારી પંખીઓ પણ બંધનથી બંધાઈ જાય છે; વિદ્વાન પુરૂષ જગતમાં દરિદ્રી જેવાય છે તેનું કારણ એ કે વિધિ હંમેશાં બલવાન છે.
પ્રાત:કાળે રાજા નહિ આવેલા હેવાથી કેલાહલ થયે ને રાજમહેલમાંથી સેવકે રાજાની સેવા માટે દેવાદેવડ કરવા લાગ્યા; ભટ્ટમાત્રાદિ મંત્રીઓને બોલાવ્યા. તે સમયે પટ્ટ અશ્વ ફરતે ફરતે પોતાને સ્થાનકે આવ્યું. રાજા વગરના અશ્વને જોઇ મંત્રીઓ વિચારમાં પડયા; “ અરે ! આપણું નરપતિને શું થયું? કાંઇ અમંગલ થયું હશે કે શું ? ” અવંતીમાં તપાસ કરતા અને કલ્પાંત કરતા બધા દરવાજા આગળ આવ્યા. રાજાના ગુમ થવાની વાત આખીય નગરીમાં ફેલાઈ જવાથી લેકે આકુળવ્યાકુળ થઈ ગયા. બધીય નગરી હલમલી ગઈ. ચારે બાજુ રાજાની શેધ થવા લાગી, રાજમહેલમાં તેમજ નગરીમાં બધે શેકની છાયા પ્રસરી ગઈ. રાણુઓ કલ્પાંત કરવા લાગી. રાજાના ગુણે સંભારતા નગરજને પણ રૂદન કરવા લાગ્યા. | દરવાજે આવેલા મંત્રીઓએ દરવાન- દ્વારપાળને રાજાની ખબર પૂછી; નિશા સમયે આપણા રાજા દરવાજે થઈને બહાર ગયા હતા ? આપણુ રાજાને પત્તો નથી, રાજાને બેસવાને પટ્ટ અધ રાજાને ક્યાંય પાડી નાખી રાજમહેલ આગળ આવ્યો છે, તે તું કાંઈ જાણે છે ? )
આપણા રાજા નગર બહાર ગયા હતા, પણ પાછા તુરતજ તેઓ નગરીમાં આવી ગયા છે ને મને મારી રજા વગર દરવાજો નહિ ઉઘાડવાની મનાઇ કરી ગયા છે. ”
દ્વારપાળના ખુલાસાથી મંત્રીઓ ચમક્યા. “અરે, રાજા શું ને વાત શું? નકી આપણુ રાજાને છેતરી એ અધ