________________
૧૪૮
વિક્રમચરિત્ર યાને કોટિ વિજય દરવાજા તરફ દોડયો, “અરે ચાર મનેય છેતરી ગયો ને શું ?દરવાજા પાસે આવી તેણે ઉપરા ઉપરી હાકલ મારી કહયું કે, “હે દરવાન દરવાજો ઉઘાડ! દરવાજે ઉશ્રાડ!”
“ અરે ! અત્યારે કે દરવાજો ઉઘડાવે છે ? )
હ વિક્રમાદિત્ય ! હમણું ઘડેસ્વાર થઈને બહાર આવ્યો હતો તે ! ઉઘાડ, ઝટ ઉઘાડ ! ચાર નગરમાં પેઠે છે કે શું ? ”
“અરે વાહ ! તારી ચતુરાઈ ! મહારાજા વિક્રમાદિત્ય તે ક્યારનાય ઘોડેસ્વાર થઈને રાજમહેલમાં ચાલ્યા ગયા. વિક્રમાદિત્યનું નામ લઈને મને ઠગવા આવ્યું છે કે શું ?”
“અરે, હું જ વિકમાદિત્ય છું, ઉઘાડ ! ઝટ ઉઘાડ ! ”
“કામે તેટલી રાડ પાડીશ પણ દરવાજે ઉઘાડવાને મહારાજનો હુકમ નથી ને સુર્યોદય સિવાય દરવાજો ઉઘડશે પણ નહિ, સમજ્યો ? ” દરવાને રોકડું પરખાવ્યું.
* “ એ ચોર માર ઘોડા ઉપર બેસી મારાં કપડાં પહેરી મને છેતરીને તેને પણ છેતરી ગયા છે. એ કાંઈ રાજા નથી; રાજા તો હું પોતે છું.” રાજાના અનેક પ્રયત્ન છતાં દરવાને દરવાજો ઉઘાડે નહિ. નિરાશ થયેલૈં રાજા ઠંડીથી કંપતે નજીકના એક મંદિરમાં આવીને સૂર્યોદયના સહ જેતે બેઠે, વાહ, વૈતાળને વશ કરનાર રાજાની આ દશા ! અત્યારે ઠંડીથી બચવાને પાસે એક કપડું પણ ન હતું. સાધનરહિત નિસ્તેજ થયેલા વિક્રમાદિત્યને દેવ શું પરામુખ થયા હતા ? તેની ચતુરાઇની જાળમાં પોતે સપડાઇ ગ. જરૂર દૈવ વિચિત્ર છે. शशि दिवाकरयोर्ग्रहपीडनं, मनभुजंगविहंगमचंधुनम् । मतिमतां च विलोक्य दरिद्रतां, विधिरहा बलवानिति मे मतिः॥
ભાવાર્થ–ચંદ્ર અને સુર્ય જેવા સમર્થ રાહુથી પીડાય