________________
પ્રકરણ ૧૫ મુ
૧૪૭
દરવાજો ઉઘડાવી રાજાએ પેાતાના ધાડા બહાર દોડાવી મુખ્યા. અંધારી રાત્રે તે કુવા નજીક આવ્યેા. રાજાને આવેલા જાણી ચારે તરફ નજર કરતા તે ચકાર ચાર ચમકયા. એક મેટા પત્થર લાવી તેણે કુવામાં નાખ્યો ને પોતે કુવાની ભાજીમાં છુપાઇ ગયા. ધમકારો સાંભળી કુવા નજીક આવેલા રાજા ચેત્યો “ નક્કી ચોરે મને આવેલા જાણી કુવામાં ભ્રસ્કા માર્યાં, પરંતુ હું તેને કુવામાંથી પકડીશ. છે
રાજા ધાડા ઉપરથી ઉતરી પોતાનાં વસ્ત્ર, અલકાર, ખડ્ગ ત્યાં ઉતારી કુવામાં ચારની પાછળ ફક્ત ટુંકા ધોતીયાભેર પડયા. રાજાને કુવામાં પડયા જાણી ચોર મહાર આવી રાજાનાં કપડાં પહેરી ધારુસ્વાર થઇ દરવાજે આવ્યા. દરવાજો ઉઘડાવીને ઘેાડેસ્વારે અંદર દાખલ થઇ દરવાજો અધ કરવાના હુકમ આપ્યા: ફરીને દરવાજો નહિ ઉઘાડવાની સૂચના કરી ધાડેસ્વાર આગળ ચાલ્યા ગયા. માણસનું પુણ્ય જ્યારે જાગૃત હોય ત્યારે ધા દાવ પણ સવળા પડે છે. જગત બધુ તેની હાએ હા ભણે છે, તેની જ રહે ચાલે છે, તેવું ગાયુંજ ગાય છે, ઘેાડેસ્વાર થયેલા સુરે કાલીના મકાન આગળ આવી પેાતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી ઘેાડાને છુટા મુકી દીધા ને રાજાનાં વસ્ત્રાભૂષણ ગ્રહણ કરી કાલીના મકાનમાં દાખલ થયા. રાજાને છેતરીને ચારેલાં રાજવ* કાલીને બતાવ્યાં; સંભાળપૂર્વક મૂકવાની સૂચના કરી સહુ શ્વેતાના શ્રમ ઉતારવા શયનગૃહ તરફ ચાલ્યા ગયા. વાતુ ચાર! તારી ચતુરાઇ !
કુવામાં પડેલા રાજાએ ચારની તપ સ કરી પણ હાથમાં ચારને બદલે એક માટા પત્થરને જોઇ પાતે છેતરાયો જાણી તરત જ ઉપર આવ્યા. બહાર નીકળી જુએ તે પાતાનાં વજ્રાભૂષણ કે અન્ય કાંઇ ન મળે ! રાજા વિલયો થયો છતાં