________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય જેથી મેં કહ્યું કે આ અગ્નિ અહીં આવીને આપણને દહન કરે તે પહેલાં એક એક બચ્ચાને લઇને આપણે દુર ઉડી જઈએ, છતાં એ આળસુની શિરોમણિ શુકીએ મારી વાત સાંભળી નહિ. અગ્નિ વૃક્ષણદિકને બાળ અમારા વૃક્ષને બાળવા લાગ્યો. સુકી પાપિણી તે પોતાના પ્રાણ બચાવવાને તુરતજ ત્યાંથી ઉડી ગઈ. બચ્ચાંને ગ્રહણ કરીને હું મનમાં શુભ ધ્યાનને ચિંતાવતે એ દવમાં બળીને દગ્ધ થઇ ગયો. સારા ધ્યાનના યુગથી મારીને હું વિદ્યાધરોથી ઉત્તમ તેમને દેવ થયો છું, પણ એ શુકાનીની શી ગતિ થઈ તે જાણતા નથી. એ પૂર્વના છએ ભવમાં મારી શકિત અનુસારે મેં તેણીને યાત્રા આદિ ઉત્સવ કરાવવા વડે ઉપકાર કરેલા છે. તેના સેવે મનોરથે મેં પુરેલા છે; છતાં તેણુએ પ્રતિકુલપણે વતીને મારું એક પણ કાર્ય કર્યું નથી. તેથી
રાજન ! આ ભવમાં હું સીવી થયે છું વિદ્યાધર દેવની વાત સાંભળીને જ વગેરે સભાજને ખુશી થયા.
પિતાને જ મળતા સાત ભવ સાંભળીને ખુશી થયેલી રાજસુતા પુરૂષવેશમાં બેઠેલી હતી તે બોલી; “એ દવાન આવ્યું છે તે તું દુરાત્મા નાસી ગયે ને હું બને અપત્ય સાથે ૧ થયેલી શુકી ત્યાંથી મરીને શુભ ધ્યાનથી આ રાજાની પુત્રી થઈ
એવું બેટું તું ન બેલ! તેમાંય રાજાની આગળ તો સાચુંજ બેલવું. જે અપત્યની સાથે દાવાગ્નિમાં તું બળી ગયેલી હોય તો તે બને અપત્ય બચ્ચાં હાલમાં મને બતાવ ! નહિ તે હાલમાં તે અપત્ય હું તને બતાવું. ) એમ કહીને તે દેવતાએ બને બચ્ચાં દેવમાયાથી પીતાની સાથે બળી ગયેલાં બતાવ્યાં. એ પ્રમાણે પિતાના બચ્ચાંઓને જેકને પુરૂષવેશધારિણે સુકમારીએ વિચાર