________________
! ૧૦ મું
૭૩ છે એમ દેખાય છે. તેનું સુંદર અને તેજરવી વદન કંઇક હર્ષ અને કઇક વિચારમાં જણાતું હતું. એ વિચાર કરતે માસિક પુરુષની નજર સામે ઉભેલા એક પુરુષ ઉપર
- . “ઓહ! ભટ્ટમાવ! આ ! ક્યારનીય હું તમારી Bહ જોઉં છું! કયારના ઉભા છે??? છે “રાજન ! મને છેડીક વાર તો થઈ. આપ કંઈક વિચારમાં હોવાથી હું જરા ઉભે રહ્યો. મારા માલિકને ઘણે દિવસે રાજધાનીમાં જોઈ હું ખુશી થયે છું.” રા ની વિક્રમની નજર પડતાં, બે હાથ જોડી નમસ્કાર કરતાં, મધુર વચનથી મહારાજની સુખશાતા પૂછતાં રાજાની પાસે આવીને મહાઅમાત્ય ભટ્ટમાત્ર એ મુજબ બે.
દીવાનજી! મારી ગેરહાજરીમાં રાજ્ય સારી રીતે ચાલે છે ને ? પ્રજા તે સુખમાં મહાલે છે ને ? સારીય અવંતી આનંદમાં તે છે ને ? – અદ્ભુત બુદ્ધિકૌશલયથી ઇચ્છિત પ્રિયાને વરેલા રાજાએ મનમાં ખુશી થતાં નગરના સમાચાર પૂછયા. નગરને છેડયા પછી ઘણે દિવસે પાછા ફરેલા હેવાથી પિતાની ગેરહાજરીમાં કાંઈ નવાજુની બની હોય તે જાણવાની ઈંતેજારી દરેક વ્યક્તિને થાય એ સ્વાભાવિક છે.
સ્વામી! આપ જેવા વીરોમાં વીર અને સાહસિક રાજા છતે પ્રજાને શું દુ:ખ હોય? રામરાજ્યની માફક આપના રાજ્યમાં પ્રજા કલેલ કરે છે.''
ત્યારે તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ રહે છે? 5
ગ્લાનિ? ગ્લાનિનું પણ એક કારણ છે, મહારાજ! ” “તે કહે! શું કારણ છે એમાં ? બાપુ! એ કારણ આપને પણ ચિંતા કરાવે તેવું છે.