________________
પ્રકરણ ૧૫ મુ
૧૩૧
અની ગઈ. તે સમયે પણ ભટ્ટમાત્ર ફરતા ફરતા નગરીની બહાર નીકળ્યા.
“ અરે તરાત્તમ ! હે બુદ્ધિનિધાન ! અહીં આવ ! કર્યાં જાય છે ? આટલી માજમ રાતે શું કરે છે તું ? ” અકસ્માત પાતાને કેાઈ માલાવતુ' જાણી પ્રધાન ચકિત થયા. ચારે બાજુએ આામતેમ નજર કરતા ભટ્ટમાત્ર જોવા લાગ્યા. “ અરે તુ કાણુ છે ? કયાંથી આવ્યે છે ? આવા હાવ કાણે કર્યાં છે ? '' ભટ્ટમાત્ર જેના બન્ને પગ એડીમાં જકડાયેલા છે એવા પુરૂષને જોઈ ખેલ્યા.
""
હે મંત્રી! રાજાએ મને વગર કારણે એડી પહેરાવી અહીં રાખ્યા છે. એડીના થી પીડાતા મને તમે શુ જોતા નથી ? ”
((
હું પણ અત્યારે તે દુઃખીજ છુ. રાજાની આગળ ચારને પકડવાની પ્રતિજ્ઞા કરી તેને ત્રણ ત્રણ દિવસ વહી ગયા છતાં ચોર પકડાતા નથી. હવે રાજા કાલે શું કરશે?” “ મને ઘણાં ગામ ઈનામમાં રાજા પાસેથી અપાવે તા ચોરને પકડવાને ઉપાય તને બતાવું ! ”
એ બેડીયાળા પુરૂષની વાણી સાંભળી ખુશી થતા ભટ્ટમાત્ર બાલ્યા, “ કહે. ઝટ કહે ! ચોર પકડાશે તેા તને ઘણાં ગામ ઈનામમાં અપાવીશ, એલ !”
પેલા એડીવાળા પુરૂષ ખેલ્યા, “ પ્રજાપતિના હું ભીમના પુત્ર ! એક દિવસે ચોર મને માર્ગમાં મળ્યેા. મને સાથે આવવાનું કહેતાં હું તેની સાથે ગયા. તે ચોરી કરીને ઘણું ધન ઉપાડી ગયા ને મને કાંઈ આપ્યું નહિ; બદલામાં રાજાને ખબર પડવાથી મને એડીઆથી માંધી અહીં રાખ્યો છે. નાસી ગયેલા ચોર હાલમાં ફને અહીં આવો, જરા રાહ જુએ!” એ પુરૂષના વચનમાં વિશ્વાસ રખી ભટ્ટમત્ર ત્યાં ઉભો રહ્યો, પણ ચોર આગ્યા નહિ.