________________
પ્રકરણું ૧૬ મું
૧૩૭
આવી ઉતારી, પડાવ નાંખ્યા. ચાળા અને મનેાહર પેાડીયા જોઈને લેાકેા વિચારમાં પડયા; આહુ! કાઇ મોટા સોદાગર વ્યાપારી કે સાથ વાહુ આવ્યે છે ! ન જાણે કેટલા બધા માલ લઇને અવતી સાથે વેપાર કરવા આવ્યા છે! ” લેાકેાના ભિન્ન ભિન્ન મનસુખા સાંભળતાં સાવહે નગરનાયિકાના મકાન આગળ ઉતારા કર્યાં, પાઠીયાવાળાઆને ભાડુ આપીને વિદાય કરી દીધા. નજીક કલાલની દુકાનેથી ઉત્તમ મંદિરાના એ ઘડા મંગાવ્યા. વૈધને ત્યાંથી જુદી જુદી જાતનાં અદ્દભુત ચૂના એ ડિકાં લાવી તે મઘના ઘડાઓમાં મેળવી દિધાં. વેપારીની દુકાનેથી સારાં સારી વસ્તુ ખરીદ કર્યાં. માળીની દુકાનેથી પુષ્પમાળાઓ તેમજ અનેક જાતિનાં સુગંધિત-પુષ્પા ગજરા ખરીદ કર્યાં. મહારના એ બધા કાય થી પરવારી નિરાંતે પેાતાના સ્થાનકે બેઠેલા એ સાવા પાતાની સાથેના એક મનુષ્યને કાંઇક ઇશારત કરી અને કાર્ટીના પરિણામની તે રાહ જોતા બેઠા. સાપતિને માકલેલા તે પુરૂષ પેલી ચાર વેશ્યાઓ મંત્રણા કરતી હતી ત્યાં આવીને ખેલ્યા; અરે ભાળી આમ મૂઢ જેમ કેમ બેઠી છે ? તમારા મકાન નજીક કાઈ મોટા સોદાગર સાવાતુ પડયા છે. શું એની ઉદ્દાતા ! લોકેાને માં માગ્યાં દાન આપે છે! કષ્ટ કાપે છે! તમે તેનાં આગળ નૃત્ય કરા તે દાનથી તમારૂં દારિદ્ર ફીટાડી નાખશે; અને તમને માંમાગ્યાં દાન આપશે, સમજ્યા ?” પેલા પુરૂષનાં વચન સાંભળી વેશ્યાઆ મંત્રણા કરતાં મેલી: · ચાલે ! પહેલાં તેની પાસેથી ધન ગ્રહુણ કરીએ; પછી યોગ્ય લાગરો તેમ કરીશું', '
“અરે યાગ્ય શુ? રાજાની પાસે લઇ જઇને તેને ચાર તરીકે જાહેર કરીએ, વળી બીજી શું?”
""
(: