________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
આઠ ગામ નામમાં લઇને પછી આપણે હુંમેશને માટે સુખી થઈશું, ” ગુપ્ત રીતે મંત્રણા કરીને વેશ્યાઓએ તે પુરૂષને પેાતાના આગમનની ખબર આપવા રવાને કર્યાં. ચેાડીક વારે તે વેશ્યા સાથે વાહનો સમક્ષ નૃત્ય કરવાને તૈયાર થઇને આવી. એકલા સાથે પતિને જોઇ તેઆ મનમાં નવાઈ પામતી સા ાંત આગળ નૃત્ય કરવા લાગી. એક ગાયન કરતી, બીજી વાજીંત્ર વગાડતી ને ત્રીજી સૂર પુરતી-એવી રીતે ચારે ગુણિકાઓએ અદ્ભુત નૃત્ય, ગીત ગાન વડે સાતિને પ્રસન્ન કર્યાં. સાઈવાડે સારું સારું મને હર વજ્ર ગુણિકાઓને આપ્યાં, સા પતિના દાનથી સતાષ પામેલી ગુણિકા ફરીને ચમત્કાર ભરેલુ નૃત્ય સાથે પતિ આગળ કરવા લાગી.
૧૩૮
:6
નૃત્ય સમાપ્ત થયા પછી સાતિ મેલ્યા, “ તમારા નૃત્યથી હું ખુબ પ્રસન્ન થયા છું, તમને શું આપુ? હું તમેને જે આપુ' તે પહેલાં આ ઉત્તમ જાતીની મદિરાતુ પાન કરી તમારા શ્રમ દૂર કરો ! ”
મદિરાની ઇષ્ટ વાત સાંભળી ગુણિકાએ પ્રસન્ન થઇ, જરૂર, તમારી પાસે રહેલી દ્વરા ઘણીજ સ્વાદિષ્ટ અને ઉત્તમ જાતીની હશે. ”
'
“એશક ! અમારે પેાતાને પીવાની, અમે હલકી દિરા વાપરતાજ નથી. ત્યાં શું કરવા હલકી રાખીએ? એ તા તમેા પાન કરશેા ત્યારેજ ખબર પડશે કે વાહ, અમૃત કરતાં પણ શી એની મીઠાશ ! ” સા વાહે મધુર વાણીથી સંતાષ પમાડી એક ઘડા તેમને આપ્યા. મધુર સુરાપાન કરી તેના સ્વાદમાં લયલીન થયેલી તેઓ ફરીને ગીતગાન કરવા લાગી. ફને સુખકારક તેમનું મધુર ગીતગાન શ્રવણ કરી સાઈવાહે વસ્ત્રા તાંબુલ વિગેરે ખુબ દાન આપ્યું. દાતારની આવી