________________
૧૪૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
C:
દિવસ ચડવા છતાં કાર્ડિક કાંઈ જાણી શકયા નહિ; નિરાશ થઇ તે બહાર નીકળ્યા. રાજાએ પૂછ્યું, આ શું?” “ ડિકાના માંરે રહેલા યાગીએ આ ઉપાય બતાવ્યા હતા. નક્કી એ યાગી અમેાને ઠગી ગયા, મહારાજ ! ” કાર્ડિક અને રાજા પરિવાર સાથે ચડિકાના મંદિરે આવ્યા, પણ ત્યાં ન મળે જોગી કે ન મળે કાઈ ? -
“ અલ્યા કાર્ડિક ! તું પણ આ યાગીની જાળમાં ફસાઈ ગયા. દરરોજ નવાં નવા સ્વરૂપ ધારણ કરીને આ ધ્રુત ચેાર મારી નગરીને ઠંગે છે શુ?”
હું મહારાજ! મને ધૃતને પણ એ છેતરી ગયા; આજે હું તમારા ગુન્હેગાર થયા. છ
“ એ તે અમને બધાંને ગ્યા તેા તારૂં' શું ગજું? મારાથી કાંઇ પણ ભય રાખ્યા વગર તું તારે સ્થાનકે જા, ભાઈ ! ”
કાડિકને વિદાય કરી રાજા પરિવાર સાથે પાતાના સ્થાનકે આવ્યા. રાજા રાજસભામાં એસી ભત્રીઓ સાથે મંત્રણા કરવા લાગ્યા, “આ શ્રુત ચારને પકડવા માટે આપણે શું કરવુ ? ”
હું એ ચારે નક્કી આપણા નગરમાં જ રહીને એણે ટ્રાઈકનો આશ્રય લીધો છે. દિવસે ઘરમાં છુપાઇ રાત્રીના સમયે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી બુદ્ધિવાનાને પણ છેતરે છે; કાં તા એનું પુણ્ય પ્રબળ છે. અથવા તા તે દેવતાના વરદાનવાળા હાય એમ જણાય છે.”
મ`ત્રીનાં વચન સાંભળી રાજા કંઇક વિચાર કરતા ખેલ્યા, “ ગમે તેવા હાય પણ એને પકડવા તા જોઇએ. નગરીના લેાકેાને એના ત્રાસમાંથી મુક્ત કરવા જ જોઇએ.” પણ એ પકડાય શી રીતે, મહારાજ ? ”
66