________________
પ્રકરણ ૧૬ મું
૧૪3 આભૂષણ વિગેરે લઈને ત્યાંથી પલાયન કરી ગય:
ગીને વેશ ફેરવી સર્વહરના સ્વરૂપે વેશ્યાના મકાન આગળ આવી સંકેતથી દ્વાર ઉઘડાવી મકાનમાં દાખલ થયા. દ્વાર બંધ કરીને આવેલી વેશ્યાને જુગારીની સર્વ હકીકત કહી તેનાં વસ્ત્ર વિગેરે તેણુને આપી દીધો ત્યારબાદ ભેજનથી પરવારી અને પિતાના સ્થાને આરામ લેવા માટે ગયાં,
પ્રભાત સમયે પાણી ભરવાને આવેલી નગરની રમશુઓ કેડિકને જઈ “આ શું? આ તે કેડિક કે નહિ? માથું મુંડાવી પાણીમાં રહી શું મંત્ર જપે છે, વારૂ? )
અથવા તે રાજાએ શિક્ષા કરી કે શું? ” માંહમાંહે વાત કરતી તળાવમાંથી પાણી ભરીને લલનાઓ ચાલી ગઈ
લેકે પિતપોતાને ફાવે તેમ બેલતા હતા, “અરે, ઘણુને લુંટીને આણે ધન ભેગું કર્યું છે. આજ સુધી આખાય અવંતીને તે ઠગતે હતે પણ આજે એને બદલે એને અહીં જ મળવાને છે.”
મંત્રીઓને કાને આ વાત આવવાથી તેમણે રાજા પાસે આવીને વિનંતિ કરી, “આપે કેડિકને એની અધુરી મુદત છતાં કેમ શિક્ષા કરી? જ મંત્રીઓની વાત સાંભળી રાજા આશ્ચર્ય થતું બોલે,
મેં કંઈ એને શિક્ષા કરી નથી. કેમ શું થયું છે કેડિકને?”
મંત્રીઓને લઈને રાજા કેડિક જ્યાં હતો ત્યાં તળાવના કિનારા ઉપર આવ્યું ને કેડિકને બહાર નીકળવાનું કહ્યું, “મહારાજ ! થોડીક રાહ જુએ ! ચોરની સ્થિતિ જાણુને હમણાં હું બહાર આવું છું.”
રાજા પરિવાર સાથે તળાવની પાળે બેઠે. બે ઘડી