________________
૧૩૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજ્ય સર્વહરે કાલીને નગરીની નવીન બીના જાણવા માટે પૂછ્યું, “કેમ, સિંહ બકરી બની ગયે કે નહિ, કાલી?”
અરે બકરી તે શું ? બિચારો મરી જતું હતું, એ તો ! રાજાએ દ્રવ્ય આપીને માંડમાંડ એનું રક્ષણ કર્યું, તું જબરો તે ખરે! એ અભિમાનીનું અભિમાન ઉતારી બકરી જે રાંક બનાવી દીધો તેં ! ”
એ બધાય ભાણેજના પ્રતાપ ને ! એવા ભાણા તે મેટા ભાગ્ય ગેજ મળે છે, નહિ કાલી ? ”
હા ! ભાઈ! તારા જેવા ભાણું ભાગ્ય પરવાર્યું હોય ત્યારેજ મલે ને ? – કાલી હસતી હસતી ધીમેથી બેલી. પણ બીજું કાંઈ તું જાણે છે? ”
ના, શું છે વળી ? » આતુરતાથી સર્વહરે પૂછ્યું, ૧૮ રાજાના મહાઅમાત્ય ભઠ્ઠમા ચોરને પકડવાનું બીડું ઝડપ્યું છે તે ! હવે તે ચોરને પકડવા માટે આભmજમીન એક કરી રહ્યો છે. જુદા જુદા વેષબદલા કરીને શોધ કરતા મંત્રીની ખબર પણ શી રીતે પડે છે અહીં આવે તો આપણું હાલ તે બહુ સારું થાય હે ! ”
કાલીનાં વચન સાંભળી સર્વ બે , “ હશે ! પડશે તેવા દેવાશે, તું ગભરાઈશ નહિ. એ મહાઅમાત્યની બુદ્ધિને કાલની પ્રભાતે હું બુઠી બનાવી દઈશ. ”
કાલીને ધીરજ આપી સર્વહર નગરમાં ચાલ્યો ગયા, અદશ્ય સ્વરૂપે નગરમાં પરિભ્રમણ કરતા ચારે સાયંકાળે નિસ્તેજ તેજવાળા ભમાત્રને જે, “ચારને પકડવાવાળા
આ અમાત્યની બુદ્ધિને કુંઠિત કરું તો જ હું ખરે! ” મનમાં એવા કંઈક વિચાર કરતે સર્વહર આગળ ચાલ્યો,
ત્રીજા દિવસની રાત્રી જેમ જેમ પોતાનું સામ્રાજ્ય વિસ્તારતી ગઈ, તેમ તેમ નગરી બધી જનરહિત સૂમસામ