________________
૧૩ર
વિક્રમચરિત્ર ને કૌટિલ્યવિજ્ય “અરે પુરૂવ ! તું કહે છે તેમ તે કેમ આવ્યું નહિ ? કંટાળીને મંત્રી છે.
તે મારે માટે ભેજન લેવા ગયે છે, પણ એ અહીં તમને જોઈ બીજા પુરૂષની શંકા કરી પાછો જતો રહે તે હશે, માટે તમે જે એક ઉપાય કરે તો પકડાય ! )
શે ઉપાય ? ” આતુરતાથી ભટ્ટમાત્રે પૂછ્યું.
મારી જગાએ તમે બેડીમાં સ્થિર રહે ! તમને બેડીમાં રહેલા જોઈ એ ચોર ભેજન આપવા આવે કે બે હાથે તમે મજબુત પકડી લેજે, નહિતર અદૃશ્ય થઈ જશે.”
એ પુરૂષનાં વચન અમાત્યના ગળે ઉતરવાથી તેણે પુરૂષને બેડીમાંથી છુટ કર્યો ને પોતે બેડીમાં બંધાયો. પેલે પુરૂષ મંત્રીને બેડીમાં જકડી તેને બે શિખામણના શબ્દો કહી ગચ્છતિ કરી ગયે.
સમય જવા છતાં પોતાને ભેજન આપવા કેઈ આવ્યું નહિ તેથી ભમાત્ર ગભરાયો. તેણે બેડીમાંથી છુટવાને અનેકવાર ધમપછાડ કરી પણ વ્યર્થ ! પેલે પુરૂષ પણ આ નહિ કે એને બંધનમાંથી છેડે ! “ અરેરે ! સવારે શી કમબની! લોકે જે ને મારી મૂર્ખતા ઉપર કેવા હશે ? નકી એજ દુષ્ટ ચોર હતો જે પિતાના વાગચાતુર્યમાં મને સપડાવી ગયો ! )
પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થવાથી ભઠ્ઠમાટે માથા ઉપર લુગડું નાખીને માં સંતાડયું; પણ લેકે ભમાત્રને જોઈ અનેક તર્કવિતર્ક કરવા લાગ્યા, “ચોરને નહિ પકડવાથી રાજાએ શુ એને બેડી પહેરાવી હશે ? એને બેડામાંથી મુક્ત પણ કોણ કરે ? )
રાજસભામાં રાજાની આગળ હર નામના મંત્રીએ ખબર આપી. “ અરે નરપતિ ! આ તે છે જુલમ ? નાના અને