________________
પ્રકરણ ૧૫ મું
૧૩૩ મોટા બનેને આપ સરખી શિક્ષા કરે છે શું ? છોરૂ કછોરૂ થાય તેવી માહિતર કાંઈ તુચ્છ થતાં નથી. પિતા તે ઉલટું શિખામણ આપી પુત્રને સન્માર્ગે વાળે છે બેટાઓ કાંઈ ગુહામાં આવી પડે તો એમની ખાનગીમાં તાડના કરવી જોઈએ ! શિક્ષા પણ ખાનગી કરવી જોઈએ !”
હર મંત્રીનાં વચન સાંભળી વિક્રમાદિત્ય વિચારમાં પડે, “ અરે ! તું આ શું બોલે છે ? કેની શિક્ષાની વાત કરે છે ? )
આપે સિંહને તો ચોર ન પકડવા છતાં માફી આપી; ને ભટ્ટમાત્ર મહાઅમાત્યને કેમ શિક્ષા કરી, મહારાજ?”
શિક્ષા શું ને વાત શું ? હું કાંઈ જાણતું નથી. ” રાજા આશ્ચર્ય પામતે બે
ત્યારે તેણે શિક્ષા કરી એને ? આપ નજરે જુએ એટલે ખબર પડે! મંત્રીએ કહ્યું
રાજા, હર મંત્રી અને બીજા પરિવાર સાથે માત્ર જ્યાં બેડીમાં બંધાયેલું હતું ત્યાં આવ્યું, બેડીના બંધને જોઈ રાજા દીંગ થઈ ગયે, એની બેડીઓ કાઢી નાખ્યા બાદ રાએ પૂછયું, “મંત્રી ! આ બધું શી રીતે બન્યું ?”
સ્વામિન ! એ બધું કહેવાને હું સમર્થ નથી. હું આપને ખાનગીમાં સર્વે હકીકત કહીશ. ” ભટ્ટમાગે ખુલાસો કર્યો, છતાં રાજાએ કહ્યું.
“ના ! અહીંજ લેક સમક્ષ સર્વે હકીકત કહે, જેથી ખુલાસે થાય. »
રાજાના આગ્રહથી ભટ્ટમા રાત્રીની કથની સર્વ સમક્ષ કહી સંભળાવી. તે પછી સર્વે પિતાતાને સ્થાનકે ગયા, ચોરના પરાક્રમની વાત સાંભળી આખી નગરીમાં ખળભળાટ મચી ગયે, હાહાકાર થઈ રહયે,