________________
-
--
-
----
-
-
-
પ્રકરણ ૧૫ મું
૧૨૯ ભૂમિ ઉપર પડે. અરે, ભાણે ભરખી ગયે
સિંહની બહેન અને પત્ની તેમજ સેવકો દોડી આવ્યાં એક સેવકે રાજા પાસે જઈ પોકાર કર્યો. કેટવાલની પાયમાલીની વાત સાંભળી વિક્રમાદિત્ય પ્રધાને સાથે તલારક્ષકને મકાને આવ્ય; શીતાપચાર કરી તલાક્ષકને સાવધાન કર્યો. સિંહ વિલાપ કરવા લાગ્યા, “મહારાજ ! મરી ગયે! પાયમાલ થઈ ગયે! એ ભાણે બનેલા ચારે મારો ગર્વ ઉતારી દીધો. હવે હું તે મરી જઈશ અથવા તે પરદેશ જ રહીશ. ”
સિંહના કરૂણુજનક શબ્દ સાંભળી રાજા બા, “ શાંત થા ! જેણે મારા અલંકાર લીધા છે તેણેજ તને પાયમાલ કર્યો છે, ગભરાઈશ નહિ, સૌ સારાં વાનાં થશે.” રાજાએ ભંડારમાંથી દ્રવ્ય આપી એને સજીવન કર્યો–શાંત કર્યો-ચિંતારહિત કર્યો.
ચારની કુટિલતાને વિચાર કરતે રાજા પરિવાર સાથે પિતાના આવાસે ગયે. રાજસભામાં સિંહાસનને શેભાવતે રાજા રાજસભાને ઉત્તેજિત કરતો બે , “છે આ સભામાં કઈ વીર, કે જે થરને પકડી મારે હવાલે કરે? તેજ મારા હાથનું બીડું ગ્રહણ કરે ! '' રાજાની વાણું સાંભળી ભમાત્ર બીડું ગ્રહણ કર્યું. સભામાં રાજાની સમક્ષ તે બો૯યા, “ત્રણ દિવસમાં ચારને આપની આગળ હાજર ન કરું તો ચારની સજા મને કરવી. છ એ પ્રમાણે બોલી રાજાને નમીને ભમાત્ર એક ખડગને સાથે લઇને રાજસભામાંથી ચાલી ગયે. નગરમાં જ્યાં બે રસ્તા, ચાર રસ્તા, ત્રણ રસ્તા ભેગા થાય છે, એવા સ્થાનકે સુભટને ગેટવત ભટ્ટ માત્ર ચેરની શોધ માટે સુભટની સાથે અનેક સ્થળે ભ્રમણ કરવા લાગે; ગુપ્તવેષ કરીને ફરવા લાગે