________________
૧૨૮
વિક્રમચરિત્ર યાતે કૌટિલ્યવિજય
યારી-પ્રતિજ્ઞા અફળ ગઇ. આને ધ્યાન પડે તે આપ અને શિક્ષા કરે ! છ
સિંહનાં ભકિતવાળાં વચન સાંભળી ખુશી થયેલ રાજા મલ્યા; “ અરે ભાઈ! મુખેથી તારે ઘેર જા; મારે તાણે કાંઇ દંડ કરવા નથી. તે તે તારી ફરજ બજાવી, હવે તું સુખેથી તારે સ્થાનકે જા ! '” રાજાના વચનથી સિંહુ મનમાં રાજી થયા.
“મહારાજ! આપ દયાળુ, ધર્માવતાર છે ! હું દુ પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા છતાં આપે મને મધનમાંથી મુકત કર્યાં !”
“અરે જે મારા શયનાગારમાંથી પ્રવેશ કરીને અલકારો ઉપાડી ગયા એ તે કાંઈ જેવા તેવા ન હેાય કે જી. પકડાઈ જાય ! ”
રાજ્ઞની અનુજ્ઞા મેળવી સિંહ-કાટવાલ પેાતાને ઘેર ગયા તે ઘરમાં પગ ધાવા માટે પાણી માગ્યું; પણ કાણુ જામ આપે ? બેચાર વખત કહ્યા છતાં કોઇએ જવામ આપ્યા ાહુ, ત્યારે સિદ્ધે ઘાંટા પાડી બુમ મારી તે વારે તેની બહેન સામા માલી, “ અરે ભાઈ ! બુમ ન 416. અમે સંતાયેલાં છીએ. હું અહી ગુણીમાં તે મારી ભાભી કાઠીમાં સંતાયાં છીએ. વસ્તુ રહિત હાવાથી પહેલાં અમને પહેરવાનાં કપડાં આપ; જે પહેરી અમે બહાર નીકળીએ.” સામાનાં વચન સાંભળી સિંહુ ગભરાયા, અને ፡፡ ભાણેા કયાં ગયા ? ” એમ પૂછ્યું.
“ ભાણા ? તારો ભાણેજ પેલા શુન્ય ઘરમાં આપણુ દ્રવ્ય લઈને છુપાયા છે ત્યાં જને શેાધી કાઢ. ” સિહુ પેાતાની બહેન અને સ્રીને લુગડાં આપી ભણાને શાધવા ગયા. આખુય ઘરશાથી લીધું પણ ભાણાની ભાળ મળી નહિ. પેાતાનું સર્વસ્વ હરાયું. જાણી સિંહ પછાડ ખાતે