________________
૧૨૬
વિક્રમચરિત્ર યાતે કાટિલ્યવિજય
પ્રતિજ્ઞા કરી તે સારૂ કહ્યુ`" નહિ, કારણકે રાજાએ ઘણા દુષ્ટ હૃદયના હાય છે. કાલે રાજા આપણુ બધુ. લુટી ન લે, તે પહેલાં માલમિલ્કત બધી વગે કરી કયાંક છુપાવી દે. ભાણેજની સલાહુ મામાને ગળે ઉતરી
“ તારી વાત તેા સાચી છે, પણ હું ઘેર જવાને શકિતવાન નથી. ચાર પકડાયા નથી તે રાજા જાણે કાલે શુ કરી નાખશે ? તેા ભાણા! તું ધેર જઈને સ વ્યવસ્થા કર!” મામાની વાત ભાણેજને ગમી અને જોવે તેવીજ હતી. પણ મામા! ઘેર જઇશ ને હું અહીથી આવેલા છું એમ કોણ જાણો ? માટે મારી સાથે તમારા એક સેવકને માકલા કે તેના કહેવાથી મારી મામી તમારી પાસેથી હું... આવુ છું એમ
સમજી જાય ! ',
ભાણા! તુ બુદ્ધિશાળી છે હા ! ” મામાએ એમ કહીસ્મિત કરી પેાતાના એક સેવકને ભાણાની સાથે ઘેર મેાકલ્યા. સેવક ભાણેજની સાથે ઘેર આવી, તલારક્ષકની પત્નીને બધી વાત સમજાવી ચાલ્યા ગયા.
.
સેવકના કહેવાથી ભાણેજને આવેલા જાણી, આકાર, થાટ વિગે૨ે ભાણેજ સરખા જાણી, મામી વિગેરેએ ભાણાની ખબરઅંતર પૂછી. સેામાએ પણ પેાતાના પુત્રનાં દુઃખડાં લીધાં ને ઘણા દિવસે પુત્રને જોઈ રાજી થઇ. ભાણેજે પેાતાની માતાને તેમજ મામીને કાવડમાં રાખેલું ગ`ગેાક પાથુ' ને પવિત્ર
.
“ મામી! હજી લગણ ચાર પકડાયા ન હેાવાથી મામા તા ત્યાં ચિંતાતુર થઇને દરવાજે બેઠા છે. આવતી કાલના સૌંદર્ય રાજા આપણુ` મધ્ ય ધન લુટી લેશે તે આપણને ધાને અધારી કાડીમાં પૂરી દેશે!” ભાણાએ મામીને ગભરાવ્યાં.
“ મેં ના પાડી હતી કે તમે પ્રતિજ્ઞા લેશા નહિ, છતાં