________________
૧૨૪
વિક્રમચરિત્ર યાને કૌટિવિજય “તને પકડવા માટે આટલી બધી તૈયારી છતાં તને જરાય ભય નથી, ખચિત તું તો બહુ જ બર છે, ભાઈ!''
“હશે! એ વાત જવા દે ! એક વાત કહે! )
શી ! ” કાલીએ આતુરતાથી પૂછયું.
“એ સિંહનું કુટુંબ ક્યાં રહે છે, તેને કંઇક ઈતિહાસ મને કહે
પ્રકરણ ૧૫ મું. डद्यमं साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमम् । षडेते यस्य विद्यन्ते, देवोऽपि तस्य शंकते ॥
ખળભળાટ ભાવાર્થ—ઉદ્યમ, સાહસ, ધીરજ, બલ, બુદ્ધિ અને પરાક્રમ આ છે ગુણે જે પુરુષમાં રહેલા છે તેવા પુરૂષની દેવ પણ શંકા કરે છે-દેવતાઓ પણ તેનાથી દૂર રહે છે.
સિંહકેટવાલના કુટુંબમાં તેને પુત્ર તે એકે નથી, પરંતુ તેને એક બહેન અને એક સ્ત્રી છે. સોમા નામની તેની બહેનને શ્યામલ નામને ભાણેજ છ સાત વર્ષથી યાત્રા કરવાના બહાને પરદેશ ગયા છે. તે ગંગા, ગોદાવરી વિગેરે તીર્થોમાં ભટકતો આજકાલ પાછો આવે એવી લોકવાયકા સંભળાય છે, એ શ્યામલ નામે શ્યામલ છતાં તારા જે ગા અને સુંદર વદનકમલવાળે હતો. તેના પ્રતિબિંબ સમે જાણે તું જ કેમ ન હોય ? – કાલીએ સિંહના કુટુંબ સંબંધી હકીકત કહી.
સર્વહર, વેશ્યાના મુખથી તલારક્ષકની વાત સાંભળીને મનમાં પ્રસન્ન થયેલે ત્યાંથી નીક, નગરીની અદભુત રચનાને જેતે અને નવિન આશ્ચર્ય જોઈને ખુશી થતો સહર તલાક્ષકને સપડાવવાના વિચાર કરતા કેઇ કાપ