________________
-
-
-
-
-
-
-
-
-
:
,
વિક્રમ ચરિયાને કૌટિલ્ય વિજય મારૂં રૂપ કરીને આવ્યા છે વળી? તે દિવસે પરદેશ ગયેલો હજી આજે જ પાછો આવું છું, પિતાજી ! "
આ વાતચીત સાંભળી ઘરનાં માણસે ભેગાં થઈ ગયાં. ગુણસાર બનેલ વ્યંતર પણ આવી પહ, અરે દુષ્ટ ! સાચો ગુણસાર તો છું. તું કઈ માયાવી. પાખંડી કે ધુત મારું રૂપ ધારણ કરીને મને છેતરવા માટે આવ્યો છે. જે ફરીને બોલીશ તો હે પાપી, તને મારી નાખીશ!” ગુણસાર બનેલા વ્યંતરે પિત પ્રકાશવા માંડયું.
બનેને સરખી આકૃતિવાળા, સરખા મન, વચન કાયા વાળા સરખું બોલનારા, સંકેત કહેવામાં પણ સરખા જોઈ લેકે વિચારમાં પડયા. ધનેશ્વર શેઠ પણ વિચારમાં મુંઝાયો.
આ શું આફત! આ બન્નેમાંથી હવે સાચે ગુણસાર કયો? એની પરીક્ષા પણ હવે શી રીતે થાય ?
કોઇ પણ બુદ્ધિવંત પુરૂષ અને નિર્ણય કરી શકો નહિ. રાજાની પાસે એ ફરિયાદ પોંચી ને અને ગુણસાર રાજાની પાસે આવ્યા અને પોતપોતાનું સત્ય કરાવવા પોતપોતાની વાત કરવા લાગ્યાએમની વાત સાંભળી મુંઝાચેલ રાજા પણ એમને વિવાદ ભાંગી શક્યો નહિ, મંત્રીએ પણ અનેક પ્રશ્નો પૂછવા છતાં તેને નિવડે લાવી શક્યા નહિ. મૂઢ માયાજાલને રચતા ઘુર્તા પુરૂષો કઈ વખતે એવા બુદ્ધિવને પણ ઠગી જાય છે, ત્યારે તેઓની બુદ્ધિ પણ એમની કપકળાને પાર પામી શકતી નથી.
રાજસભાની ચિંતાતુર સ્થિતિ જોઈ અકસ્માત ત્યાં આવેલી કેઈક વેશ્યા એમને વિવાદ ભાંગવાને તૈયાર થઈ તેણે એક સુંદર ગૃહમાં બનેને પૂરીને “બારણું ઉઢાડયા વગર જે પિતાની શક્તિથી મને સ્પર્શ કરે તે સાચા ગુણ