________________
પ્રકરણ ૧૩ મું
૧૦૧
યુદ્ધના પરિશ્રમથી શ્રમિત થયેક ને મુઢ મારની પીડાથી વ્યાકુળ થયેલા ખપરક પેાતાનો આખર સમય જાણી ચંડિકાને યાદ કરવા લાગ્યા. મચ્છુ કરવા છતાં અત્યારે તા એ ચંડિકા પણ એ પાપીને મહ્દ કરવાને આવી નહિ. પોતાના જ દ્વિવ્ય ખડગના ઘાથી હણાયેલા તે મુચ્છિત થઈ ગયા: પાપનો હિસાબ ભરપાઇ કરવાને તે અધેાભૂમિ તરફ ચાલ્યા ગયા. ત્યારપછી પ્રભાતે કલાવતીને લઇ વિક્રમાદિત્ય અવનીમાં આવ્યે ને પેલી ચાર કન્યાએ તેમજ ધનદોલત સૌ સૌને સુપ્રત કરી સારાય અવંતિને દુષ્ટ ખરકના ત્રાસમાંથી મુક્ત કરી.
જયસી કરણી વયસી ભરણી, આજ કીયા કલ પાવેગા; ધોકા મા ગયો કે તે, આપ હી ધેાકા ખાવેગા
પ્રકરણ ૧૩ મુ દેવકુમાર
સાગર સુખ ન હોય, રાત દિવસ હિલેાળતા: હાલક હેાલક હાય, હૈયે, મારે હે સખી !
માળા સુકુમારીને, પેાતાના ધ્રુવને જતા જોઈ પાતાના હૈચે જાણે ગભરામણ થતી હોય તેમ હૃદયમાં બેચેની થવા લાગી. આકાશમાં જતા એના પ્રિયતમને તે જોઇ રહી. જોતાં જોતાં એ પ્રિયતમ તે અદૃશ્ય થઇ ગયા-હુંમેશને માટે પાતાને તરછોડી ચાલ્યા ગયા શુ? ઘડી બે ઘડી થઇ, સાંજ પડી છતાં એ પ્રિયતમનાં દર્શન જ નહિ ! આહુ! મને અબળા...ગભરૂ માળાને તજી એપ્રિય શુ ચાલ્યા ગયા?” હૃદયમાં મુંઝવણ થવાથી ખાલા અવાક બની સૂચ્છિત થઈ ગઇ, સખી દાસીઓ ઢાડી આવી પહેાચી; અનેક શીતળ