________________
પ્રકરણ ૧૨ મું
માં જ કયાંક સંતાયે છે; આજે એને માથે મેતનો છા છે! યાદ રાખ, એ ગુફામાંથી બહાર જવા ન પામે. બહાર જમે તો આજની આપણને મળેલી તક ડ્રાગટ જશે, બહાર રહેલે ચેર દેવ અને દૈત્યને પણ દુર્જય થશે.”
વિક્રમનાં વચન સાંભળી વૈવાળ ગુફામાં અંદર પહોંચી ગયો. ક્યાંય ઉડાણમાં છુપાયેલા ખર્પરકને પકડીને તાલે વિકમ આગળ હાજર કર્યો. ચોરને પોતાની સમક્ષ જેને ગર્જના કરતે વિક્રમ બે, “અરે અધમ ! હવે નાસીને કયાં સંતાય છે ? તલવાર હાથમાં લે ને મારી સાથે યુદ્ધ કર! બાયલા! શરમાતા નથી ? સ્ત્રીની માફક પીઠ ફેરવતાં લાજતો પણ નથી ? ”
પિતાના બાહુને જોતે ને વિક્રમાદિત્યના વચનથી ઉત્સાહિત થયેલ ક્રૂર ખર્પરક યુદ્ધ કરવાને તૈયાર થશે. આ પાર કે પેલે પાર ! યા હોમ કરી તેણે ફરીને યુદ્ધમાં પ. લાવ્યું. જો કે ઉત્સાહ તેને મંદ પડી ગયો હતે. છતાં પણ હિમત ધારણ કરી વિક્રમાદિત્ય સાથે યુદ્ધ કરવાને મેદાને ઉતર્યો. બંને જણ એકબીજા ઉપર તુટી પડયા. એકબીજાના ઘાને ચુકવતા ને ઘા કરવાનો લાગ જે યુદ્ધ કરવા લાગ્યા. પુષ્ય અને પાપનું આ યુદ્ધ હતું. ન્યાય અને અન્યાય સા સામે હતાં. સત્ય અને અસત્યનું આજે આખરે પરિણામ આવવાનું હતું. બંને એકબીજાને પોતાના માર્ગમાંથી હંમેશને માટે દૂર કરવાને ઝઝુમતા હતા, જાનના દુશમન થઈને બને યુદ્ધ કરતા હતા. એ યુદ્ધમાં તક મળતાં ખરેક વિક્રમના મસ્તક ઉપર તલવારનો ઘા કર્યો. પિતાના માથે તલવારનો ઘા આવતો જોઇ વિક્રમાદિત્ય જરા ખસી ગયો ને તલવાર સહિત ખર્પરકને બે હાથે કમરમાંથી ઉચકી નીચે જમીન ઉપર પટક, તલવારને દૂર ફેકી ખરેકની