________________
૧૨૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વિકેટી સુવર્ણની કિંમતની હતી તે સાવધાની પૂર્વક યત્નથી ગ્રહણ કરીને સર્વહાર રાજમહેલમાંથી અદશ્ય થઈ ગયે. - કાલીના મકાન આગળ આવી ત્રણ તાલી પાડવાથી વેશ્યા ઝાંપ-બારણું ઉઘાડયું સર્વહરે પ્રવેશ કરી ઝાંપે બંધ કરી દીધે; માનની અંદર આવી ચારે વેશ્યાને પેરીમાંથી આભૂષણે બહાર કાઢીને બતાવ્યાં. આ અદ્ભુત અલંકારો જોઈ વેશ્યા ચકિત થઇ . “ કેના છે આ? કયાંથી લાવ્યું,
કાલીના જવાબમાં થોર બે, “રાજારાણીને પહેરવાના આ અલંકારે છે.”
તારે વાત સત્ય છે! વિદ્યાધર બાળ કલાવતીને પહેવીના આ આભૂષણે છે ને આ મહારાજા વિકમાદિત્યના ! )
ગમે તેના હોય! આપણે તે દ્રવ્યથી કામ છે ને? રાજાના હોય કે રેણીના-આપણે શું ? પ્રાત:કાલે રાજારાણી જાણશે ત્યારે વાગશે તેવા દેવાશે? '
ચારની નીડરતા જઈ કાલી આશ્ચર્ય પામી, “જે આટલી સહેલાઇથી રાજારાણીને લુટે છે તેને બીજા સામાન્ય ન્ય પુરુષોને લુટવા એ શું મોટી વાગે છે ? 5 મનમાં નવાઈ પામતી કાલી બોલી; આ પેટી હવે રાખવી ક્યાં ? પ્રાતઃ કાળે આખાય નગરની જડતી લેવાશે. તે સમયે જે જરાકે રજાને મારા માટે બંધ આવી તો શી દશા થાય? )
“ તારે તેની ચિંતા કરવી નહિ, કાલી ! તે બધુંય હું સંભાળી લઈશ. તું આ પેટીને તારા જીવની માફક સંભાળી ગમે ત્યાં છુપાવી દે! આ અલંકારે કે સમયે રાજાની આગળ હાજર કરવા પડશે, માટે એને તારા જીવની માફક સાચવજે,
તે એમાંથી હું એય ન લઉં? મારે માટે તે તું કોઈ દ્રવ્ય લાવ્યો નહી ત્યારે ? ”