________________
૧૧૯
પ્રકરણ ૧૪ મું તારું કાર્ય સિદ્ધ કર ! ” પ્રગટ થયેલ ચંડિકા વરદાન આપી તુરત જ અદૃશ્ય થઈ ગઈ.
સદાચારી ઘીર અને વીરપુરૂષે પોતાના પરામથી જ કાર્ય સિદ્ધ કરે છે, ઈષ્ટને દેનારા દેવતાઓ સામાન્ય યાચનાથી તો કાંઈ આપતા નથી. તેમને આકર્ષવા માટે તો અદભુત બલિદાન જોઈએ. પરાક્રમ વગર દેવતાઓની પ્રસન્નતા મેળવી શકાતી નથી. રથ એક ચક હોવા છતાં, તે અશ્વો કાણા; તેમ જ કંટક ભરેલો ભાગ આલંબન વગરનો છે છતાં, ચરણ વગરના સારથિ સાથે સૂર્ય પ્રતિદિવસ સાંજ સુધીમાં પિતાના નિયત સ્થળે આવી પહોંચી જાય છે, કારણકે મહાપુ
ને પોતાના સત્યમાંજ-પરાકમામાં જ કાર્યસિદ્ધિ રહેલી છે–સાધનોમાં નહિ. ચારે તરફ સમુદ્રથી વીંટાયેલી ને કેઈથી ન જીતી શકાય એવી મજબૂત કિલાવાળી અજેય લંકાનગરી હતી, ને રાક્ષસોની વિપુલ સહાયથી મદોન્મત્ત અને અનેક ચમત્કારિક શક્તિઓવાળું હોવા છતાં માત્ર કપિ [ વાનર ] એની સહાયથી રામે રાક્ષસના કુલસહિત રાવણનો નાશ કરી નાખે,
દિવસ જેમલેમ પૂરો કરીને નિશાનું સામ્રાજ્ય અવંતીને રૂછે છતે સહર ચાર દેવીના વરદાનથી પિતાને અજેય માનતે અદશ્ય થઇ ને રાજભાગે ફરવા લાગ્યું. નિશા સમયે ફરતે આ નિશાચર રાજમહેલ આગળ આવી પહે, અદશ્યપણે મહેલમાં પ્રવેશ કરી સાતમી ભૂમિએ પહોંચી ગયો. ત્યાં પલંગ ઉપર ભરનિદ્રામાં પડેલા પોતાના પિતાને જે તેમના ચરણમાં નમી સર્વર મનમાં પ્રમોદ પા. પિતાની સુંદર કાંતિથી રાજી થતું સર્વર ભક્તિથી માતાપિતાને નયે પિતાના ચમત્કાર માટે પિતાના પલંગ ની રહેલા રાજારાણીને પહેરવાના અલંકારની પેટી અહા