________________
પ્રકરણ ૧૪ મું પ્રજાપાલક રાજા અને બુદ્ધિનિધાન મંત્રી હોય તેના રાજ્યમાં અશાંતિ તે ક્યાંથી હોય ? ”
વાતચીતથી પરવારી સર્વર નગરચર્ચા જોવાને તૈયાર એ ને વેશ્યાને કહ્યું કે, “હું જ્યારે ત્રણ તાલી પાડું ત્યારે તારે ઝાંપો ઉઘાડ, જરાય વાર લગાડવી નહિ,” એવી રીતે વેશ્યા કાલીની સાથે સંકેત કરી સર્વર (દેવકુમાર) કાલીના મકાનમાંથી બહાર નીકળે-આ અજાણ્યા નગરમાં કેઇની મદદ વગર પિતાના પરાક્રમ ઉપર આધાર રાખતો સર્વહર એકાકી બહાર નીકળ્યો, હાથીઓનાં કુંભસ્થળ તેડવા સિંહ જ્યારે બહાર પડે છે તે સમયે તે શકુન, ચંદ્રબલ કે ગ્રહબલ કાંઇ જેતે નથી. પોતાના પરાક્રમ ઉપર આધાર રાખીને તે ગજરાજનાં કુંભસ્થળ તોડે છે. એ તો સાહસ ત્યાંજ સિદ્ધિ હેય છે; કારણ કે પરાક્રમી અને બુદ્ધિનિધાન પુરૂષ બીજાની મદદ ઉપર અધાર તે ન જ રાખે !
તેજ દિવસે અવંતીનાથ વિક્રમાદિત્યની પાસે અકસ્માત પ્રગટ થઈને અગ્નિવેતાળ બોલે, “ જન ! મનહર એવા દેવદ્વીપને વિષે દેવતાઓ નૃત્ય કરવાને જતા હોવાથી હું પણ ત્યાં જાઉં છું, જેથી તમારી અનુજ્ઞા લેવા આવ્યો છું.”
ભલે ખુશીથી જાઓ! ભગવાનની આગળ નૃત્યગાન કરી તમારે દેહભવ સફળ કરે ! વળી પાછા ક્યારે પધારશે?”
પાછા ફરતાં એમાં એાછા બે માસ જરૂર થશે, મહારાજ ! બે માસ પર્યત દેવતાઓ ત્યાં એછવ-મહેસવ કરશે તો તેટલા સમય પર્યત તમારે મને સંભારવો નહિ, કે જેથી મારું કાર્ય પાર પડે, ગમે તેવા કાર્યમાં સારી જરૂર પડે તે મને સંભારશે નહિ. ત્યાંનું કામ પૂરું થશે એટલે જરૂર હું આવીને તમારી પાસે હાજર થઇરા."
વિક્રમાદિત્યની અનુજ્ઞા મેળવીને અગ્નિવૈતાળ દેવદ્વી