________________
૧૧૬
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય “અરે, એવા ઉપદેશની અમારે જરૂર નથી. આજે ગમે તેમ કરીને ધન લાવ, જાણતો નથી કે વેશ્યાઓ તો દ્રવ્યની સગી હોય ! દુનીયામાં ધન-પૈસો એજ પરમેશ્વર છે, ધન વગરના ખાલી એવા તને આશ્રય આપવામાં મેં મેરી ભૂલ કરી છે. ગમે તેમ કરીને પૈસા લાવ ! ધન લાવ !”
“ દુનિયા મેં પૈસા, ચાહે સે કર સકતા હય સકે જુઠા કરકે, જુઠે કે સાચા કર સકતા હય, ”
“ તારી વાત ખરી છે, કાલી! પણ હવે એક દિવસ વધારે ધીરજ ઘર તને દ્રવ્ય નહિ આપું તે હું ચાલે જઈશ, પછી કઈ ? તમારી વાતમાં હું એક વાત તો ભૂલી જ ગયે, કહે તો ખરી કે આ સામે રહેલે રમણીય મનહર આવાસ કયા ભાગ્યવંત છે ? )
“ મહારાજા વિક્રમાદિત્યને આ મહેલ છે. મહારાણી કલાવતી સાથે અવંતીપતિ, રોજ રાત્રીના આકાશમાં વાત કરતા સાત માળના આ પ્રસાદમાં સાતમી ભૂમિકાએ ન્યાયમાગે પૃથ્વીનું રક્ષણ કરતા તે શયન કરે છે. હજારે પહે ગીરેથી રક્ષાયેલ આ મહેલમાં પ્રવેશ કરવાને ક મનુષ્ય હિંમત ઘરે ? ” કાલીએ કહ્યું.
છે ત્યારે આ ડાબી બાજુએ છે તેય રાજમહેલ છે કે બીજા કેને પ્રાસાદ છે ! ”
“આ મહેલ પણ રાજમહેલના જેવજ રાજાના મહાઅમાત્ય ભમાત્ર છે. બુદ્ધિને નિધાન તે મંત્રી શબ્દ ઉપરથી માનીને પકડી શકે છે. તે જેમ જાનવરની ભાષા સમજી શકે છે તેવીજ રીતે મનુષ્યના શબ્દ ઉપરથી મનુષ્યના હૈયામાં રહેલી ગૂઢ વાત પણ જાણી શકે છે.”
બહુજ સારી વાત છે કે! જ્યાં બહાદુર ન્યાયપ્રિય