________________
પ્રકરણ ૧૪ મું
૧૧૫
આફતકારક સમજીને કોઇએ સહુને સ્થાન આપ્યું નહિ. નગરની અનેક વેશ્યાઓનાં દ્વાર આગળ ભટકયા પણ કાંય જગા નહિ મળવાથી નગરીમાં ફરતા ફરતા તે આખરે કાલી નામની વેશ્યાને ઘેર ગયા. તેની પાસે જઇને પાતાને રહેવા માટે સ્થાનની માગણી કરી.
“ રાજાના વિરાધ કરીને તમને રાખવા જતાં અમારું ઘરમાર પણ લુંટાઈ જાય માટે તમારે ચારીનેા ત્યાગં કરીને રહેવુ હાય તા રહેા. ” કાલી મેલી.
“ અરે કાલીદેવી ! આ નગરમાં હું ગમે તે ઉપદ્રવ કરૂ' તેથી તારે જરીય ગભરાવું નહિ. રાજા તારૂ કશુય નુકસાન કરશે નહિ, સમજી ! નગરમાં રહેવા છતાં રાજા મને જાણી પણ શકશે નહિ. તું તારે નિશ્ચિત થઈ રહે. ”
સહરનાં વચન સાંભળી કાલી વિચારમાં પડી ગઈ. “ મારે ઘેર એવા કાઈ ધનાઢય પુરૂષ। આવતા નથી માટે આ ચુવક ભલે રહે ! થાડા દિવસ સુધી એની ચેષ્ટા તે જોવા દે ! જો કાંઇ નુકસાન કરનાર જણારો તેા કાઢતાં ક્યાં વાર છે? ” મનમાં વિચાર કરી વેશ્યા એલી, “ડીક રહે, પણ મને નુકસાન થાય તેવુ' વર્તન કા નહુ ” કાલીની અનુજ્ઞા મેલવી સહુર એના ઘરમાં રહ્યો. અનુક્રમે એ દિવ સનાં વહાણાં વહી ગયાં, પણ વેશ્યાને તેના તરફથી કાંઇ મળ્યું નહિ. તેથી વેશ્યાએ તેને પાતાની પાસે મેલાવીને કહ્યું, “ અરે પરદેશી! દ્રવ્ય ત્રિના વેશ્યાના મકાનમાં રહી શકાતું નથી. આજે ગમે તેમ કરીને નગરમાંથી ધન પેદા કરી લાવ, અગર તેા આ મારા મકાનમાંથી બહાર નીકળી જા. જરા ધીમી પડે ! કાલી ! મહાકાલી! જરા ધીરજ ધર ! તારૂં મકાન હું એકદમ ધનથી ભરી દઇશ, પણ અત્યારે તે જરા શાંતિ રાખ. ”
""
66