________________
પ્રકરણ ૧૩ મું
૧૫ તેને પાઠશાળામાં પંડિતની પાસે મુક, બુદ્ધિમાન પુરૂષને પરભવના પુણ્યપ્રતાપથી વગર કલેશે વિદ્યા સિદ્ધ થાય છે, તેમ દેવકુમાર પણ શિક્ષકોને સાક્ષીભૂત રાખીને શત્રુ અને શાસ્ત્રની કળામાં પ્રવીણ થયે કહ્યું છે કે–
पितृभिस्ताडितः पुत्रः शिष्यश्च गुरूशिक्षितः । बनाहतं सुघर्ण च, आयते जनमण्डनम् ॥
ભાવા–પિતાથી તાડન કરાયેલે પુત્ર, ગુરૂની શિલાથી શિક્ષિત થયેલ શિષ્ય અને હથોડાથી ટીપાયેલું સુવર્ણ એ ત્રણે સમાજમાં-જગતમાં શોભાને પામે છે.
એક દિવસ લેખશાળામાં કેઈક વિદ્યાર્થી સાથે દેવભારને તકરાર થતાં બને લડી પડયા. દેવકુમારે એ બાળકની નિર્જના કરીને તાડના કરી. કોધે વશ થયેલો તે છાકરે બોલ્યો, “અરે બાપ વગરને છે એટલે આટલું બધું અભિમાન રાખે છે? તારે બાપ કોણ છે એની તો તપાસ કર! બાપનું તે ક્યાંય ઠેકાણું નથી ને ધીગાણું કરવામાંથી તે ઊંચે આવતું નથી. )
એ છોકરાના મર્મભેદક વચન સાંભળી દેવકુમાર તાડુ, “દુષ્ટ ! મને બાપ વગરનો કેમ કહે છે? શાલિવાહન રાજ શું મારા પિતા નથી ? શાલિવાહન જેવા મારે પિતા છતાં તું મને નબાપે કહે છે ?' દેવકુમારે પિલા છાને પકડી મારવા માંડે. બીજા છોકરા વચમાં પડયા અને બનેને છુટા કર્યા.
દેવકુમાર! ગુસ્સે ન થઈશ. એ છોકરાએ કહ્યું તેને મર્મ હજી તું સમજ્યો નથી. પહેલાં એના કથનને અર્થ તો વિચાર! » એક છોકરે વચમાં શાંતિથી બોલે.
શું તું મને એને અર્થ સમજાવે છે ? શાલિવાહન