________________
પ્રકરણ ૧૩ મું
૧૦૯ પણ તું શી રીતે પત્તો મેળવી, દીકરા? ” માતાએ પૂછ્યું,
ગમે તે રીતે પણ પૃથ્વીના પડમાંથી એ દગાખોર પ્તિાને શેધી કાઢીશ, માતા ! ) ટુંકમાં પતાવીને એ બાળક દેવકુમાર નિરાશપૂર્ણ હૃદયે ઊંચે દૃષ્ટિ કરતા બોલે, “અરે ભગવન્! આ શું આફત! ”
ઊંચે જોતાં મહાલયના વિશાળ પાટડા-ભારવટ્ટ ઉપર તેણે અક્ષર જેવું કોઈક દીઠું. વિશેષ ખાતરી કરવા બાળકે પાસે જઈ એ અક્ષરો તપાસ્યા ને બરાબર વાંચ્યા, એ બ્લેક વાંચી બાળક રાજી થશે અને મનમાં ખુશી થતે બે “વાહ, પિતાજી!”
અચાનક, શાકથી વ્યાકુળ થયેલા બાળકને આનંદ પામતો જોઈ માતા ચમકી “કેમ તારા પિતાની કાંઇ ખબર પડી? આવ્યા કે શું ? એ મનજી દેવતાઓ સંભાસ્તામાં શું હાજર થઈ શકે છે? દર્શન આપી શકે
* “માતા ! મારા પિતા કોઈ દેવ નથી. તારી ને મારા જેવા પણ એક માણસ જ છે, સમજી ” પુત્રનાં વચન સાંભળી માતા ચકિત થતી બેલી, “તેં કેમ જાણ્યું કે એ દેવ નથી? રાજ આકાશમાં ઉડીને જતા, અન્નપાન નહિ કરતા પણ દેવતાઈ ભેજન જમતા, ને દેવતાઈદિવ્ય વસ્ત્રાભૂષણ પહેરતા, એ બધુંય મેં નજરે જોયેલું તે શું ખોટું ?” | માતાની મુગ્ધતા ઉપર હાસ્ય કરતો દેવકુમાર બોલ્યો. “ બટું નહિ તે શું સાચું ? એમણે દેવ બનીને ને
છે, મા ! પુરૂષને દ્વેષ કરનારી તને છેતરવા માટે મારા પિતાની એ કુટિલતા હતી, મા! બાકી જરૂર