________________
પ્રકરણ ૧૨ મું
આવ્યું ત્યારે હાથ ખાલી, પાપે પીંડ ભરી જશે; કરી જારી વ્યભિચારી, નરકમાં ચાલી જશે )
“ઓહ! શુ આ અમાન ? આ અભિમાન ? હેશિયાર, હમણાં જ તારૂં ગુમાન ઉતારું છું !”
થયું નિર્માણ તારૂં, આ હાથથી મરવાને જીવું છું જગતમાં, તને સાફ કરવાને.”
“અરે! મને તું સાફ કરીશ, તે પહેલાં તે હું જ તારે પાપનો હિસાબ કરીશ.
પ્રભુ માફ નહી કરે કામ કાળ;
વિના પ્રાયશ્ચિત્ત નહી દેવાય પાપ તારા, વિક્રમના શબ્દો સાંભળી ખરક તરવારને નમાવત ક્રોધથી પૃથ્વીને ધમધમાવતે ધસી આવે. વિક્રમ એને સત્કાર કરવાને તૈયાર હતો. બન્ને એકબીજા ઉપર તુટી પડયા, શત્રુ ને હંફાવવાની યુદ્ધકળાને ઉપયોગ કરી પોતાની કલતા પ્રગટ કરતા અને એકબીજાને હરાવવાના દાવપેચ અજમાવતા ભયંકર યુદ્ધ કરવા લાગ્યા.એ વીરેની ગજ . નાથી, એમના હાકોટાથી, એમની ધમાધમકી ગુફા બધી હલમલી ગઈ. પૃથ્વી કંપાયમાન થઈ ગઇ, લક્ષ્મપૂર્વક ઘાવ કરતા તેઓ એકબીજાના દાવને વ્યર્થ કરવા લાગ્યા, પ્રલયકાળ સમાન તેમનું ખડ્ઝયુદ્ધ થયું. બન્ને શુરવીર અને પરાક્રમી હોવાથી ઘણુવાર સુધી એમનું યુદ્ધ ચાલ્યું, પણ એકબીજાને પરાભવ કરવા તેઓ શક્તિવાન થયા નહિ બને ક્રોધથી ભરેલા એકબીજાને જીવ લેવાને ઉતાવળ કરી રહ્યા હતા. ભાગ્યને તક મળતાં વિક્રમે પિતાની તલવાર અપરકની તલવાર ઉપર ઝીંકી. ખર્પરકના હાથમાંથી તલવાર બે કટકા થઈને દૂર પડી.
શત્ર તલવાર વગરને જાણું પોતે પણ પોતાની તલ