________________
૧૦૦
વિક્રમચરિત્ર યાને કોદિત્યવિજય ઉપર બિક્રમાદિત્ય કુદ્યો. બન્નેનું બાહુયુદ્ધ ચાલ્યું એકબીજાને નીચે પાડતા, કળવિકળથી એકબીજાના બળનો તેઓ ક્ષય કરવા લાગ્યા–થકવવા લાગ્યા. અવસર મેળવી ખરિકે કમરમાંથી જમૈયો કાઢો. વિક્રમાદિત્યે જમૈયાવાળે હાથ પકડી આમલી નાખ્યા ને જમૈયાની ખેંચાખેંચ ચાલી. ખરિકે પોતાની અનેક કુટિલતા પ્રગટ કરવા માંડી ને વિક્રમને છોલીને મારવાનો વિચાર કર્યો. વિક્રમાદિત્ય પણ સાવધાનપણે આ દુનિયાના એક મોટા દુર્જન અને માનવદેત્ય સામે યુદ્ધ કરતો હતે. જગતમાં જીવનના અંતપર્યત પણ દુર્જનો પોતાની દુજનતા ત્યામતા નથી; સજનો પણ તો પછી શું છેવટ લગી પિતાની સજનતા વાગે ખરા ? બન્નેના માર્ગ ન્યારા છે. દુજન દુર્ગતિ તરફ પ્રયાણ કરવાનો હોવાથી તેને યોગ્ય કાર્યવાહી તે કર્યું જાય છે. સુગતિએ જનાર સજજન પણ પિતાને યોગ્ય કાર્યવાહી કરે છે, ખયરકે વિક્રમાદિત્યને મારવા માટે અનેક છળપ્રપંચ કરવા છતાં તેના દહાડા ભરાઈ ગયેલા હોવાથી એ ખપે. કના બધાય કાવાદાવા વ્યર્થ થઈ ગયા,
યુદ્ધના પરિશ્રમથી શ્રમિત થયેલા ખર્પરકના હાથમાંથી જમે છટકી દૂર જઈ પડયે, એકબીજાને જમીન સાથે પછાડતા ને ભૂમિ ઉપર પટકતા બન્ને ગબડતા ગબડતા જયાં ચંડિકાદેવીની દિવ્ય તલવાર પડેલી હતી ત્યાં આગળ આવ્યા આ દિવ્ય ખડગને ઉપાડી લઈ શત્રુ ઉપર ૨ લેવાને ખપર છેલ્લી તક અજમાવવા લાગ્યો. વિક્રમાદિત્ય એની આ ચેષ્ટા કબી જવાથી ખર્ષક એ ખડગ લેવા પ્રયત્ન કરે તે પહેલાં વિક્રમે ખડગ ઉપાડી લીધું, ને અર્પરકની છાતી ઉપર ચઢી બેસી ખડગની અણુ તેના ગળે ભેંકી એને પડકાર્યો, “દુષ્ટ! સંભાળ તારા બચાવનારને !