________________
૯૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
તારૂ પરાક્રમ બતાવજે. કારણકે ફક્ત ગુફામાંજ એનું મરણ થઈ શકે તેમ છે. ,,
દેવી ચકેશ્વરીએ ઉપરમુજબ ખરક ચારની વાત કહી અદૃશ્ય થઇ ગઈ. દેવીને અદૃશ્ય થતી વખતે નમીને રાજા પણ ચોરના સ્વરૂપથી માહિતગાર થયેલા મનમાં અતક વિચાર કરતા રાજમહેલમાં પહેાંચી ગયા. શેષ રાત્રી ખાકી હોવાથી પેાતાના સુંદર પલંગ ઉપર પાઢી શ્રમિત થયેલા વિક્રમાદિત્યનદ્રાધિન થઇ ગયેા. પાતાનું કાર્યાં સિદ્ધ થતાં ધ્રુવ, દાનવ કે માનવ ગમે તે હાય, પણ તે ચાને જોઈ જેમ સમુદ્ર પેાતાનો આનંદ પ્રગટ કરે છે. તેમ તે હૃત્યમાં સતાષ પામે છે. શ્રીજી સવારે રાજાએ પ્રાત:કૃત્યથી પરવારી રાજસભામાં આવી મંત્રીઓની સમક્ષ શત્રુ સંબંધી રાત્રીની હકીકત કહી સભળાવો.
પ્રકરણ ૧૨ સુ
મદમન
“દુન કી કૃપા ઝૂરી, ભલા સજ્જન । ત્રાસ; સુરજ જન્મ ગરમી કરે, તથ્ય મનકી આશ. ” રાજા વિક્રમાદિત્ય પ્રિયાની શાધ માટે પ્રતિરાત્રીએ પ્રિયાનું હરણ થયા પછી નગરચર્ચા જોવાને નીકળતા હતા. ચક્રેશ્વરી પાસેથી ચારની ઉત્પત્તિ જાણીને રાજા વિક્રમાદિત્ય સાવધાનપણે ચારની માફ્ક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને રાત્રીને સમયે નીકળતા. એક રાત્રીએ જીણું વજ્ર ધારણ કરી દારિદ્રની મુર્તિ સમેા બનેલા વિક્રમાદિત્ય નગર બહાર ભ્રમણ કરતા દેવીના મંઢિર પાસે આવ્યા. ત્યાં ચકેશ્વરીને નમી