________________
વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય ળાઓ ! આજે વિક્રમને હણીને હું તમને પરણીશ.”
ખરિકને આ ધડાકે સાંભળી કન્યાઓ ચમકી, અને તેઓએ કહ્યું કે “કેવી રીતે વિકમને હણશો? )
બાળાઓના જવાબમાં ખર્ષક બેલે. “આજે સાંજ સમયે અદશ્યપણે રાજમહેલમાં જઈ પલંગ ઉપર નિકાને આધીન થયેલા વિક્રમને હું હણુ નાખીશ.' પછી બાળાઓને સમજાવી પેલા મજુરને મળવા તે તૈયાર થ. “ આ પુષ્કળ ખજાને ભેગે કર્યો છે કે જેની અંદર સાત કેટી સુવર્ણ છે તેમજ સવા લક્ષના મૂલ્યવાળાં દશ તે રને રહેલાં છે, ત્રણસો તો દિવ્ય વસ્ત્રાભૂષણ છે. એમૂલા મતીઓ પડેલાં છે; વળી બીજું ચૌદ કટિ દ્રવ્ય તે નગદ છે, તેમાં રાજલક્ષમી ભેગી થશે, એ રાજલક્ષ્મી અને આ પાંચ પ્રિયાઓ! કહે હવે મારા સુખમાં તે કાંઈ ખામી?” વિક્રમને મારા એ તે આ બહાદુર ચારને જાણે નજીવું કામ હાય તેમ તેને હિસાબ પણ નહિ કરતે ખપે. રક આશાના હવાઈ કિલ્લાઓ મનમાં રચતે ગુફાના દ્વાર તરફ જવા નીકળ્યો.
એ અત્યંત મહર ગુફામાં અનેક નાના મેટાવિશાળ ખંડે આવેલા છે. અનેક પ્રકારની એમાં સગવડ રહેલી છે. એક નાનું ગામ સમાઈ શકે તેવી વિશાળ ગુફાના દરવાજા તરફ ચાલે. આવતા ખરકને પેલે મજુર જેવું જણાતો માણસ સામે મળે. “અરે શેઠ સાહેબ! હું તો ભૂખે થયો છું. મારી મજુરીનું પણ આપે કાંઈ આપ્યું નહિ. કય રોય હું તો તમારી રાહ જોઈ રહ્યો છું. આપ છ કાંઈ ”
આ હૃષ્ટપુષ્ટ છતાં જાણે કંથાધારી મજુરને મારવા ખી રકની વિચારણિ તુટી. “આ પરદેશી મજુર મારી ગુફા - જોઈ ગયો છે. તેનું નામ પણ વિક્રમ છે, તો રખેને આમાં કંઈક