________________
વિક્રમચ-ત્ર યાને કૌટિવિજય પુરૂષની પાસેથી તમે અવંતીને રાજમુગુટ શી રીતે મેળવી શકશે ? શું તેની સાથે તમે યુદ્ધ કરશે ?''
“હું યુદ્ધ કરીશ કે શું કરીશ તે હે બાળા, તું થોડા જ દિવસમાં જાણીશ. જેવી રીતે એના પડખામાંથી એની પ્રાણપ્રિયા કલાવતીને હરી લીધી તેવી જ રીતે છળથી એના પ્રાણને નાશ કરી એના રાજમુગુટ સાથે તમારે અંગીકાર કરીશ ? ઉપર પ્રમાણે બેલના ચાર ગ.
બાળાઓને ગુફામાં છોડી ગુફાના દ્વાર બંધ કરી ચાર - ગર તરફ ચાલ્યો ગયો. ચેરની વાત સાંભળતો વિક્રમ મનમાં -. નેક વિચાર કરતો બીજે રસ્તે ચાલે. ખર્પરક ચાર વિકમને હણવાના અનેક વિચારોમાં મશગુલ થયેલો માર્ગમાં ચાલ્યો જતો હતો. ત્યાં માગમાં એક જ્ઞાની સાધુને જોઈ ખર્ષક બાલ્યો “હે સાધુ મને આજે વિક્રમ મળશે
ચારનાં આવાં વચન સાંભળી સાધુ બોલ્યા, “વિક્રમ તમને જરૂર મળશે.”
- સાધુના વચનથી સંતોષ પામેલે ખરક આગળ ચાલતાં ચકેશ્વરીના મંદિર નજીક આવ્યું. ત્યાં આટલા ઉપર એક કંગાલ ચીંથરેહાલ પુરૂષને જોઈ તે બોલ્યા, “અરે ! તું કેણ છે? ક્યાંથી આવ્યું છે? તારું નામ શું?
મધ્યરાત્રીના સમયે આવા સ્થળને વિષે પિતાને નિર્ભયપણે પૃછા કરતો જોઈ તે મંદિરના ઓટલા ઉપર બેઠેલો પુરૂષ ચમક્યો, “ આકાર, વિકાર અને ચેષ્ટા ઉપરથી જરૂર આ પુરૂષના ચરિત્રમાં કંઇક ભેદ છે. વિચાર કરવાને સમય નહિ હેવાથી તે પુરૂષ ઝટ છે . “તિલંગ દેશને એક દરિદ્રી, મારું નામ વિક્રમ! ત્યાં મજુરી હિ મળવાથી દેરાપરા ફરતો આજે સાંજનાજ હું આ નગરમાં આ