________________
પ્રકરણ ૧૨ મું
૧ સ્તુતિ કરતે એક ચિત્તે ધ્યાન કરવા લાગે. પંચ પરમેપ્તિના મનમાં જાપ કરતા રાજા દેવીને નમી બાહ્ય ઉદ્યાનમાં પરિભ્રમણ કરતો મધ્યરાત્રિના સમયે ચંડિકા દેવીના મંદિરના ઓટલા પાસે આવ્યું. કંઈક ગરબડ સાંભળવાથી ચમી છુપાઇને ઉભે રહો.
અરે ! તમે અમને અમારા માબાપ પાસેથી ઉપાડી લાવી ક્યાં સુધી અહીં પૂરી રાખશે?” શ્રીમંતની ચાર કન્યાઓમાંથી એક કન્યા આખરે કંટાળીને ગુફામાંથી બહાર જતા ચેરને ટકોર કરતાં ઉપર પ્રમાણે બેલી.
બાળા, શાન થા! હવે થોડીક વાર છે! મેટા મહેરાવપૂર્વક તમે ચારેનું તેમ જ વિદ્યાધર બાળા કલાવતી સાથે તમે પાચેને હું રાજરાણુઓ બનાવીશ. ” કુશળતાને ધારણ કરતો પિતાને વીર માનતે ચાર ખક બોલ્યો. “રાજરાણીએ એટલે ? તમે બેલે છે શું ! તમે કયાંના રાજા થવાના છે? કચી ગાદી તમારા માટે સૂની પડી રહી છે?”
ગાદી સુની નહિ પડી હોય તો પડશે. મારી તલવારના બળે એ ગાદી ખાલી પડશે, જુઓ ! આ ભુજ-પરાક્રમથી આ વીર ખરિક રાજા થશે, રાજાઓને રાજા થશે.'' મિથ્યાભિમાન ખપેરક પોતાની મજબૂત ભૂજાઓને જેતે અને વિલક્ષણ હાસ્ય કરતા બોલ્યો.
તમે રાજા થશે? કહે તો ખરા કયાંના રાજા થવાના છે? મશ્કરીની ઢબે તે બાળાએ બેલી.
કયાંના તે અવંતીને?” ખરિકે ધડાકે કર્યો. અવંતીને અધિપતિ તો વીર વિક્રમ છે. એ વીર