________________
પ્રકરણ ૧૧ મુ
૮૯
નહિં. તારૂં પેાતાનું સ્વરૂપ ગુફામાં આવ્યા પછી તું ધારણ કરીશ ને ગુફાની બહાર અદૃશ્યપણે અથવા તેા બીજા રૂપે તું દેખાશે. ” એમ કહીને દૈવી અદૃશ્ય થઇ ગઇ. તે સમયથી વૃદ્ધિ પામો એ ખરક આજે મહાસમ શક્તિવાળા અને દેવતાઓને પણ દુય થયા છે; દેવીના વરદાનથી પેાતાને અજર અમર માનતા નિર્ભય થઇને તારી નગરીને તે લુટી રહ્યો છે. તારી પ્રિયા કલાવતીને પણ એજ દુષ્ટ ઉપાડી ગયા છે. તે તારી પ્રિયા હજી અખંડિત વ્રતવાળી ને નિલકપણે ગુફામાં જ રહે છે. દેવીના પ્રસાદથી તેણે ઠેકાણે ઠેકાણે ઘણી સુરગેા મનાવીને પેાતાનુ રહેઠાણ અનાવ્યું છે, અનેકનાં ધન લુટી લુંટીને સુરગે ધનથી ભરી છે. રાજ રાતના નવાનવા રૂપ કરીનેતારી નગરીને લુટીને એ દુષ્ટ પ્રાત:કાળ પહેલાં પેાતાની ગુફામાં જતા રહે છે. એવા દુષ્ટનો વધ તારાથી શી રીતે થશે?”
*
દેવી ! એ દુષ્ટના ત્રાસથી આજે આખીય અતી વાહી ત્રાહી પોકારી રહી છે. જેણે મ રા મહેલમાંથી મારી પાસેથી મારી પ્રિયાને હરી લીધી, જે મારાથી પદ્મ ય પામતા નથી તે દુષ્ટ બીજાના ધન, માલ ને આબરૂ લુટતાં શી વાર લગાડ! કાઇ પણ ઉપાયે તેનો નાશ થાય તેવા રસ્તા તા બતાવેા, વિ! છ
“તેને વશ કરવા માત્ર એક જ તારે માટે રસ્તા છે. નગરચર્ચા જોતાં કોઇક સમયે તને મળે તે તેની ચેષ્ટા ઉપરથી તેને ચાર જાણી લેજે નમ્રતા ને વિવેક ધારણ કરી તેની સાથે રહી તેની ચર્ચા જોજે. પણ બહાર હાય ત્યાં લગી તેને મારવાની કે પકડવાની ચેષ્ટા કરીશ તેા રિણામ વિપરીત આવશે. કંઇક સહન કરીને તેની સાથે તેની ગુફામાં જો તું જઇશ તે ત્યાં તું તેને મૂળસ્યપે જોશ ને ત્યાં
'